16
Ӕક: તારીખ: //૨૦૦૯ રȩકતાઃ ½ Ȥજરાતી સાિહય સિરતા , ɖƨટન વબસાઇટ : http://gujaratisahityasarita.org

તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

  • Upload
    others

  • View
    2

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

ક: ૩ તારીખ: ૪/૧/૨૦૦૯

ર કતાઃૂ જરાતી સાિહત્ય સિરતાુ , ટનુ

વબસાઇટે : http://gujaratisahityasarita.org

Page 2: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

અન મિણકાુઅન મિણકાુ ............................................................................................................................................................. 2

જરાતીુ સાિહત્ય સિરતાની માચ મહીનાની બઠકે -અહવાલે - િવજય શાહ................................................................... 3

વસતં- શૈલા મન્શાુ .................................................................................................................................................... 5

િવધાતાનો અિભશાપ-મનજુ તોનવીુ ..................................................................................................................... 6

મારી મા ભાષાનૃ ુ ંસૌન્દય- િકરીટકમારુ ગો ભ ત ....................................................................................................... 7

એક આંધળી બાળાનો સદશોં ે ! -િવ દીપ બારડ .......................................................................................................... 9

“મોક્ષ અને મિકતુ ” - ગીરીશ દસાઇે .......................................................................................................................... 10

ના ભલશોુ - ધીરજ રાય ........................................................................................................................................... 10

તમે યાદ આ યા !!!!!!!- રસશે દલાલ ..................................................................................................................... 10

લાગણી કટલીે - દીપ ભ ................................................................................................................................. 11

હાઈકુ - િવજય શાહ ................................................................................................................................................. 11

િવ -ભા કર - દિવકાબને ે વુ.................................................................................................................................. 12

ઝરમર- સરય ૂપરીખ............................................................................................................................................... 13

વન િફફ્ટી - િફફ્ટી છ - રમઝાન િવરાણીે .............................................................................................................. 14

િમ તા- નીરાબને શાહ ............................................................................................................................................ 15

માલ કબીરા-‘રિસક’ મઘાણીે ................................................................................................................................... 16

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 2

Page 3: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

જરાતીુ સાિહત્ય સિરતાની માચ મહીનાની બઠકે -અહવાલે - િવજય શાહ

જરાતી સાિહત્ય સિરતાની માચ મહીનાની બઠક ુ ે ૧૫મી માચ ના રોજ ી મ દનભાઈુ ુ અન ભારતીબન ે ેદસાઈના ઘર થઈ હતી ે ે .િવષય હતો “ફાગણ” અન િનધારીતે સમયે સભા સચાલક કિવ ી રશ બક્ષીં ેુ એ ાથના થી બઠક નો આરભ કયે ં . નવાગ ક મહમાનો લાબહન પટં ે ે ેુ ,્ ડો કમલશ અન છાયાબને ે ે ્ઠાકર અન ે

બીપીન પડ ા નં ે ઉવશીબનન બઠકમા સન્માન વક આદર અપાયોે ે ે ં ુ . ાથના પછી એમણ ક ે ંુ -િદલીપ યાસ કહ ેછે

“ ણયનો કાયદો પાળ નહ ત કમ ચાલે ે ે ે?

ુ ંબોલા અન ન આવ ત કમ ચાલુ ુે ે ે ે ે?”

ફાગણ છોન ન હોય રગ ભરલો ક કોરોે ં ે ે , બન ત અષાઢી ખયાલ ત કમ ચાલે ે ે ે ે.. કર મયરે ુ ટ કા ત ક પન સાથ ુ ે ેસાભળીય હમતભાઈ ગજરાવાલાનં ે ે ં ે…હમતભાઈ એ ફાગણ ના રગોન િવ ાન ના સગ સરસ મઢી નાનક ગ ે ં ં ં ે ં ં ે ંુકા ય સભળા યં .ુ ફરી રશભાઈ એુ ે પોતાનો શર ક ોે ..

છ કદી ફાગણન કદી ાવણે ે ઝરી તકદીરન શોધો મારણે ંુ આમ ા ધી ખોડા મારં ં ેુ ુ ?આવો ઉતારો અફળતાન ભારણું .

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 3

અન માઈકનો દોર આ યો દિવકાબન વના હાથમાે ે ે ં ંુ દિવકાબન આમય કદરતના રગોની દર શ દોથી રગોળી ે ે ે ં ં ં ંુ ુરતા કાબલ કિવય ી છુ ે ે તમણ અષાઢીે ે માહોલ ન ટ કા કરતા મોરની વ ચ કોયલ મજરી અન મદ મદ ે ે ં ે ં ંુ

Page 4: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

વાયરાઓની ોતાઓન તમના કા ય ારા ઝાખી કરાવીે ે ં . કાશ મજમદાર તના કણ િ ય અવાજમા ગની ુ ે ે ંદહીવાલા અન ન્ય પાલન્ રીની ગઝલે ુ ુ ગાઈ બઠકન ર થી ભરીિવજય શાહ સગન અન પ ણ હાઈક ે ે ે ં ેુ ુ ુ ુક ા.ં સદાબહાર ફતહ અલી ચ ર ફાગણન સાકળતી સરસ હા ય રચના િહદી મા કહીે ે ે ં ંુ .

ફરીથી રશ બક્ષી તમન મ તક લઈન આ યા ુ ુ ુે ે ે ( લોટરી દવીની વાત છે ે)

જો રોજ તન પણ મળવાના બહાના નથી મળતાં ે ં

આ િસતમ છ તકદીરનો હાથ વત છ ન ખ ના નથી મળતાું ે ે ે

નીરાબન શાહ પણે ે ફાગણન દર કા યુ ું ં ક અન િવષયન ત રીત ન્યાય આ યોુ ુે ે ે ની પાછળ શૈલા બન ે ેતમણ ગતવષ શા ીલા ગલરીમા કા યન મખ લ યે ે ં ે ે ં ં ંુ ુ ુુ હ ુ ંત કા ય કય અન ત ર કય અન ોતાઓની ે ં ે ે ેુ ુ ુુ ુદાદ મળવી ગયાે .

નર ીન દરડીયા તમનીુ ે ે િહદી િમ જરાતી ચાર શાયરી કહી ગયા તોુ રિસક મઘાણીે તમનો શર તર મમાે ે ંુ ઇ ક ેહકીકતમા સૌન સભળાવી ગયાં ે ં . અશોકભાઈ પટલ હમણા જ ભારતે થી આ યા અન મકશ જોશીની બ જ દય ે ેુ ુપશ કિવતા લઈ આ યા હતા.. મા લખોટીં અન તની રમતો દર યાન કરલી ચઈની વાત જોડે ે ે ે રત ત ુ ં ેદો તન ચઈ કમ કરી વા નીે ે વાત હતી. અશોકભાઇ ની દર ર આત થી દર ન બચપણ ની શરીની ળ ુ ું ે ે ેુસાભરીં ગઈ હતી.

બઠક યાર ણ રગમા આવી ત્યાર મ દનભાઈ દસાઈ કઠોર કિવતા લઈન આ યા કે ે ૂ ં ં ે ે ે ેુ ુ કઠોર છ નઠોર છ ુ ે ેત્યાર તનો બ ભા ક અન ઉ મ જવાબ તમના પત્ની ભારતીબને ે ે ે ે ેુ ુ દર િફ મી ગીત ગાઈન આ યોું ે .

પછી શ થયો થોડોક માહીિતનો દોર મા અ લભાઇ કોઠારીએ ગાધી લાઇ રીની િવગતોુ ં ં ેુ આપી. િવનોદ પટલ ે ેઅજટા પઇન્ટ ગની ં ે વાતો કરી. હમતભાઈ ગજરાવાલાએ નાે ં ણાકીય માહીિત આપી. િવજય શાહ જરાતી સાિહત્ય ે ુસિરતા ઊ ણી કરશ અન ત સમય દર યાને ે ે જરાતી શ દ પધાુ રમાશ ે ની માહીિત માટે www.Bhagavadgomandalonline.com ઉપરથી અ યા અન અઘરા શ દો ે ૩૧ માચ પહલા એકઠા ેકરીન િવશાે લ મોણપરાન આપવાન દર ને ં ે ેુ ઈજન અપાય અન ભારતીબન અન મ દનભાઈના આિત યનો ુ ુ ુે ે ે ંવકાર કરી સભા બરખા ત થતા છ લ ગની દહીવાલાન યાદ કરતા રશભાઇ બક્ષી બો યાે ે ે ેુ

વષ થી ‘ગની’ િનજ તરમા,ં એક દદ લઈન બઠો ે ે .ં છો એન તમ ઔષધ ન બનોું ે ,પણ દદ વધારો શા માટે?

કો ઓડ નટર જયતભાઈ પટલ ે ં ે ે સ નોુ આભાર માની સપ કરી હતીં .આ મીટ ગના અન્ય ફોટા જોવા નીચ ની ં ેિલન્ક ન લીક કરોે http://www2.snapfish.com/share/p=358151237159430698/l=475171289/g=86167913/otsc=SYE/otsi=SALB

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 4

Page 5: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

વસતં- શૈલા મન્શાુ

વાસતીં વાયરાએ કી ુ ંઅડપ ુ ંને િખ યો લમહોરુ મારે ગ

ભલીૂ ને ભાનસાન ુ ંતો વહતીે રહી એ વાયરાની સગં સગં.

ફોય ફાગણને ફોય ઓલો ક ડોે ૂ

ને છટાયોં લાલુ મારે ગ

છટાણીં લાિલમા એ રગોનીં ચારકોરે

ને ભલીનૂ ે ભાનસાન ુ ંતો રમતી રહી એ રગોનીં સગં સગં.

ખા એ ક્ષોૃ બન્યા સ વન,

ને મહકીે ઉઠ ા લડા ંવન ઉપવન

ફલાણીે એની મહકે ચારકોરે

ને ભલીનૂ ે ભાનસાન ુ ંતો મહકીે રહી એ લોની સગં સગં

ટ કોુ મ રોુ જતોું કોયલનો ણે રલાયાે બસીનાં રૂ

રોનૂ ે તાલ ખલતોે ં કાનડોૂ ફાગ

ને ભલીનૂ ે ભાનસાન ુ ંતો રગાતીં રહી એ કાનડાનીૂ સગં સગં

વાસતીં વાયરાએ કી ુ ંઅડપ ુ ં

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 5

ને િખ યો લમહોરુ મારે ગ.

Page 6: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

િવધાતાનો અિભશાપ-મનજુ તોનવીુ ભગાની વ ન પતુ ે ંુ વા યુ.ં ચારક િદવસ મટ ના મટ ન આખા શરીર ખચે ે ં ં ે ેુ ુ આવવી શ થઇ ગઇ. ભગો દવાખાન દોડ ોે . ડો ટર સરવાર કરવાની ના પાડીે , ન તા કાનીે ુ મોટી હો પીટલમા એન લઈ જવા કં ે ં.ુ ભગો કક યો, પણ ડો ટર ધરાર ના માન્યો. “ધનરની મારી પાસ કોઇ દવા જ નથીૂ ે ”, એમ કહીન ટાઢાે પાણીએ ખસ કાઢી. આખા ગામમા ંઅરરાટી ફલાઇ ગઇે ે . ભગાની વ ન તો તા કાની હો પીટલ લઇ જતાુ ે ે ંુ , અધા ર તથી જે

અ નસ કાર માટ પછી લાવવી પડીં ે . એ જ સાં , વળી ગામમા અચરજ ફલાયં ંે ,ુ યારે કપાઉન્ડરના છોકરાન પગમા ખીલી વા યા બાદ ધનરન ં ે ં ૂ ંુ

ક્ષન અપાયુ.ં આ ગામ ુ ં અને ભગો સમસમીન બસી ર ાે ે .ં લોકોએ ડો ટર સામ ફિરયાદ કરવા ભગાન ે ેસમ યો. પણ, ભગો તો આખા પથકનો ભગત હતોં . અરે, સાચા અથમા ભગત હતોં . એના ભોળા મન તો ેડો ટરને ારની ય માફી આપી દીધી હતી. અને, આમ આ વાત પર પડદો પડી ગયો. એક િદવસ, ડો ટરને ઘર નાગ િનક યોે . ગભરાટમા દોડાદોડી કરતી ડો ટરની ીન આભડી ગયોં ેુ . લોકો ભગાે

થયા. ડો ટર આ યા. દવાઓ જોઇ. એન્ટીડોટ પર એ પાયરી ડટ જોઇે . ડો ટર ઃ માે ંુ મા ણા યુ ુ ું .ં લાચાર ડો ટરન મ જોઇ લોકો સમ ગયાું . દદ ન તા કાનીે ુ હો પીટલમા ખસડવી જોઇએ માની ગા જોડં ે ં ંુ .ુ ડો ટર, “જ દી કરો, જ દી કરો” બો યા. એટલામા,ં ગીગા પટલન યાદ આ ય ન બો યાે ે ં ેુ , ” અરે, કોઇ ભગાન બોલાવોે . એના વો ઝર સનારો આખા પથકમા કોઇ નથીે ૂ ં ં .” લોકો દોડ ા, ભગલાન ઘરે ે . ભગાન વાતે કરી. વાત ણી ક તરત જ ભગો પગમા ચાખડીઓ ઘાલીે ં , પછડી લવા ે ેદોડ ો. પણ, પા ંકઇકં યાદ આ ય એટલ પછડી પાછી મકીું ે ે ૂ , જોડા કાઢી, ટાઢાશથી િહચક િહચકવા બઠોે ે . ભગતને લોકોએ વર મકી દવા સમ યોે ૂ ે . ભગત ન તા વક આંખમા આં સાથ હાથ જોડીે ૂ ં ેુ , બધાને પાછા ચાલી જવા ક ુ.ં લોકો, ભગતના નામ પર …ૂકરી, એની બોતર પઢી તારાજ થઇ ય એવાે ે વણ કાઢીે , ચાલી ગયા. આ બા ુ, તા કાની હો પીટલ જવાના અધા ર ત છોકરી ફાટીુ ે ે પડી. એના અ નસ કાર કરવાં , લોકો ગામ બહાર ટ બ ઊભા કરલા મશાન એકઠા થવાે ે ે લા યા. લોકોન અચરજ થયે ં,ુ યાર એમણ જોય ક ભગો સ થી પહલો ે ે ં ે ેુ ુઆવીન છાતીફાટે રડતો હતો. લોકોએ બ છુ ૂ ં,ુ તો જવાબ આ યો, ” કું ંુ…ભાઇઓ, મારા ણ છોકરાઓની મા ગણો તો મા ન બાપ ગણો તો બાપે , ત એક જ ે ં ંુ . મારા િવષ તમ લોકો ગમ તમે ે ે ે િવચાર કરો ત પહલા ે ે ંુઇ ક તમ બધાં ં ે ે …મા આ મું … ઓૂ …”, અન એણ એને ે ં ુપોતાન મ બધાની સામ ખો યુ ું ે .ં

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 6

ભગાના મોઢામા ણં ં -ચાર મોટા-મોટા ચાદા હતાં .

Page 7: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

મારી મા ભાષાનૃ ુ ંસૌન્દય- િકરીટકમારુ ગો ભ ત

વરસો થી િવદશની ધરતીમા ફ અરબ દશોુ ં ે ં ં ં ેુ , આ ીકા, દક્ષીણ અમિરકાે , ઉ ર અમિરકા અન યરોપે ે ુ .. મહદ શ મન ઉપરાત ઘણી બધી ે ે ે ં ભાષાઓન શ દ ભડોળ અનું ં ે ાન છે.

મારી મરના ઘણા માબાપોન મ તમના સતાનોન જરાતી ભાષાનીં ે ે ં ે ુ ણવ ા સમ વવામા િન ફળ િનવડતા ુ ંજોઇન ારક બ િચતવ અન લખ આ લખાણ સૌે ે ે ે ેુ ુ ુ જરાતી ભાષાના ચાહકોન ગમશુ ં ે ે.

મારી મા ભાષાની સમ ધના િન નલીખીત ટાતો આપૃ ૃ ં ં ન ગમશે ે. મા એક શ દમાં ંસહજ ફે ેર કરવાથી અથ સમળગો બદલાઇ યુ .

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 7

૧. શાપ –અન શકરના ગળામાથી શાપ નીક યોે ં ં . સાપ –અન શકર ગળામા સાપનો હારે ં ે ં પહયે . ૨.શરત – તન એ શરત તો યાદ છ ન ે ે ે ? સર -્તન તન કહવાન સરત ને ે ે ે ંુ આ યુ.ં ૩.ઉદર – અનાજ હશ તો ઉદર ભરાશ દર ે ે – દર ભરાશ તો અનાજે બગાડશે. ૪.કાપ –શરડીનો કાપ મોડો પડશ કાપ ે ે ં –શરડી માટ જમીનમા કાપ જ રીે ે ં ં ુ છે. - સડ લોહી કાપ મ ા વગર શ નીકળશે ં ૂ ેુ ?

- હવ ગરમીમા વીજળીનો કાપે ં શ ુ…

૫.-આખો-આગથી આખો મલક સળગી ગયો. આંખો –મર લાગવાથી આંખો સળગીું ઉઠી. ૬.ભાળો –અહ આ જ ઘાસમા સાં પન ભાળોે . ભારો –આ મ કાપલો ઘાસનોે ભારો. ૭.સભાળં -માદગીનો વાવર છ તિબયત સભાળં ે ં . સભાર ં –પાપ તા પરકાશ ડું ે ,ધરમ તારો સભારં . ૮.રાિશ –બારમાથી તારી રાિશ કયી છં ે. રાશી –બારમાથી કયો ષ રાશીં ુ ુ છે. ૯. વાિર- મહમાન માટ કળશમા વાિર આણોે ે ં . વારી-મહમાન તમો મ ઘરાે ે ,તમારા પર વારી . વાળી-ધન ગગાબાઇની વાળીં ,સવા વાલ થયા વનમાળી. ૧૦.સરઘસ- ટણી ચારનુ ું ંસરઘસ. સરકસ –નતાઓન િવધાનસભામાન સરકસે ં ં ંુ ુ . ૧૧.કત નૃ -મીર ફર કત નૃ . કતૃ - ભામાશા કતૃ

૧૨.ઉગાડ ંુ–ખ તો અનાજ ઉગાડ છે ે ેૂ . ઉઘાડ ુ- ઘર ઉઘાડ ુ

૧૩.નળ –પાણી માટનો નળે . નર – પાણી વગરનો નર. ૧૪.િનિ ત-એન મરણ ઓપરશન પછી પણું ે િનિ ત છે. િનિ ત-એન ઑપરશન થઇ જતા જ અમ િનિ ત થઇ ુ ં ે ં ેગયા. ૧૫.ભાગી-એનો દીકરો ગામ છોડી ભાગી ગયો. ભાગીં -એની દીકરી િવદાયમા એ ભાગી ગયોં ં . ૧૬. કમળ-કમળના ં લ હાથમા રાખોં . કમર-હાથ કમર પર રાખો. ૧૭.ચાલ- માું રી સાથ ચાલે . ચાળ – આું લોટન ચાળે . -આ ચાલમા ત રહ છં ે ે ે.

Page 8: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

- એની ચાલમા જ ર ફસાવાનો ુ ં ં ુ ! -ઘોડાની આ ચાલ ન રવાલ કહ છે ે ે ે. -આ છોકરીની ચાલ લટકાળી છે. ૧૮.ગોર – ગોર મહારાજ કથા કહશેે. ગોળ- વી ગોળ છૃ ે. -અમ આ ગોળમા કન્યા આપતા નથીે ં ં . ગૉળ- ગૉળ નાખો એટ ુ ંગ ય થાયુ . ૧૯.શાળા- આ મારી ાથિમક શાળા. સાળા-આ મારા મોટા સાળા. સારા –આ અક્ષર કટલા સારાે ં . સાલા- સાલા, ંુમાણસ છ ક ે ે ?

૨૦.માસ- ફાગણનો માસ. માસં- બકરાન માસું ં . ૨૧.ગાળ- ગાળ બોલ છું ે ે,એટલે.. ગાલ- તન ગાલ પર તમાચોે પડ ો. ૨૨.મરી-મારો િમ અક માતમા મરી ગયોં . મળી-મારો િમ અક માત જ મળીે ગયો. ૨૩.માળો-ચકલી નો માળો. મારો- આ કમરો મારો છે. -એ દોષી નથી,એન કા મારોે ં ? -આગ પર પાણીનો મારો ચલવાયો. ૨૪.શાલ- આ દર કા મરી શાલ ુ ં ! સાલ- આ સાલ વરસાદ સારો છે. સાલ- સાગન લાક સાલ કરતા મજ ત ુ ં ં ં ૂુહોય છે. ૨૫.સાભળં ં-ુ બાળપણમાુ ં ંગામન ચોે ર રામાયણ સાભળતોે ં . સાભરં ં-ુ મન ગામનો ચોરો જોઇ બાળપણે સાભરં ં.ુ ૨૬. કૂ-સવામા ક રહી ગઇ ફોય તોે ં ૂ ,માફ કરશો. - આ તક ના કું ૂ . -તને શી પટમા ક આવ છે ં ૂં ે ે. -લ ે ,આ િદવાલમા ક મારી દં ૂં ે. ૨૭.નાસતો-પોલીસ નાસતોે ચોરન પકડી લીધોે . ના તો- પોલીસ ના તો કરતી રહી,અન ે ચોર ભાગી ગયો. ૨૮. હશ ે –હશે ભાઇ!ભ યો છૂ ે. - ત આવતો જ હશે ે. હસે- હસ તન ઘર વસે ે ં ેુ . ૨૯. ણુ-આ તમારો ણુ.. ણૂ-આ બાજરીની ણૂ. ૩0. રુ-દવે . રૂ-તાનસન નો રે ૂ . ૩૧.વ -ુઆવષ વસાદ વ ુપડ ો -વ ,ૂવશ વધાર ત વં ે ે ૂ

૩૨.લક્ષ-લાખની સ યા લ ય ં - યય કે ે િનશાન,

૩૩.રવી- વસત ઋ રિવ ં ુ - ય ક રિવ વાૂ ે ્ , ૩૪.મડીૂ - િમ કત મડી ૂં - મા ,ુ

૩૫.માળે-ઉપલો માળ માર ે -માર ઘરે ે, ૩૬.સફર-યા ા સફળ- સફળ,

૩૭િશલા-પ થર શીલા ચાિર વાન,

૩૮.પાણી-જળ પાિણ - હ ત હાથ

૩૯. િચતા-આગ િચતા- ખદ િવચારોુ

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 8

આપ પણ િવચારશો તો આ ઘ બ આપણી ભાષામા ુ ુ ુ ં છ ગવ કરવા વી વાતો છે ે. આન ુસવધન એ ંઆપણી વાચક અન લખક તરીક ફરજ છે ે ે ે.

Page 9: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

એક આંધળી બાળાનો સદશોં ે ! -િવ દીપ બારડ

આંખ નથી એથી આંધળી નથીુ ં ,

આંધળી કહશો નહી મને ે, મારા કાન આંખ બની બ ય વ છું ે ે ેુ .

ઇ ર આંખન બના યા છ કાને ે ે ,

હાલ આપી છ ઘણી મન શાને ે ે ..આંધળી કહશો નહીે મને

િદવસ-રાત ન પિશ શકે ંુ, ચ ના તજ ન ભાળી શકં ે ે ંુ…આંધળી કહશો નહી મને ે

‘મા’ ના ખોળામા બસીં ે ,

આખી િનયા િનહાળી શકુ ુ ં…આંધળી કહશો નહી મને ે

લખીન સારી ટીન સદશો આપી શકે ે ં ે ંૃ ુ, હ ર છ આંખો િનહાળવા મને ે..આંધળી કહશોે નહી મને

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 9

Page 10: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

“મોક્ષ અને મિકતુ ” - ગીરીશ દસાઇે

મોક્ષ અન મિકતે ુ

મોક્ષ એટલ મનન મત્યે ંુ ૃ ુ

અને મિકત એટલ ન્યનો સાક્ષાત્કારુ ે ૂ

ના ભલશોુ - ધીરજ રાય શીખો ભલ તમ ભાષાે ે ે

િવ તણી ભાષા પણ ના ભલશો મા ભાષાુ ૃ

જો ભલશો મા ભાષા તમારીુ ૃ

તો ભલશો સ કિત તમારીુ ં ૃ

તમે યાદ આ યા !!!!!!!- રસશે દલાલ

પરોઢના કાશની ન કત જોઈન તમ યાદ આ યાે ે ,

કાશના લાલ કીરણની ટશર જોઈને તમ યાદ આ યાે ,

કીરણના શરમાથી નીકળતી ધટમાળ જોઈન તમ યાદ આ યાે ં ે ે ,

શરના પન્દનો અને ં ે શ દોના ભાવ જોઈન તમ યાદ આ યાે ે ,

શ દોના સાિથયા અન સાિથયાના રગ જોઈન તમ યાદ આ યાે ં ે ે ,

સાિથયાના ભાવ, ભાત અને ભપકો જોઈન તમ યાદ આ યાે ે ,

આવાજ શમણામા એક શમ થય અન તમ યાદ આ યાં ે ેુ ુ ુુ ,

યાદમા યાદ રહી ં ,ફિરયાદ રહી અન તમ યાદ આ યાે ે ,

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 10

Page 11: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

લાગણી કટલીે - દીપ ભ ના રબીનથી દખાયુ ે , ના ટપ ીથી મપાય

ના કાતરથી કપાય, ક ના કૉઢીથી તોડાયે

જગમા ંલાગણી એવી , કોઇથીના જોવાય

……… ના રબીનથીુ દખાયે . વાતવાતમા વકરી વતોં ,લાગણી ભાગી ય

ર ઉભીુ રહી જોઇ રહ,ે તોય તમન ના દખાયે ે

મીઠી મહક ન આવે,કે ના લહરન અનભવાયે ે ુ

એતો આવે આંગણ ભઇે , યા હય હત ઉભરાયં ે

……… ના રબીનથી દખાયુ ે . કામનામન એના એે ુ ,ન નાલ કોઇે ે અિભમાન

મળી યએ માબાપથી,મળે ભાઇભા થી માનં ંુ

દામદમડીન ના ઓળખે ે, દયમા એ રહીં ય

નાપારો ક ચાઇમપાયે ,જગમા લભત કહવાયં ે ેુ

……… ના રબીનથી દખાયુ ે . મનનીમાયાન તનનામોહે ,નામળ દખાયે ે યાલોભં

સત્ય સા ત્વક, નહનસહવાસે ે ,ઉ વળતામા ંનાક્ષોભ

આવી આંગણ મળી રહે ,ે લાગણી ભઇ મળે અનકે

મા તાુ ુ,આપ અટકીુ , મળી ય લાગણીનીમહરે

……… ના રબીનથી દખાયુ ે .

હાઈકુ - િવજય શાહ

ક ત ઝાડુ ુ ં ે

થઈ ગય લીલું ે ંુ

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 11

ફાગણ પશ.

Page 12: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

િવ -ભા કર - દિવકાબને ે વુ

એ આંખ મ ચે ને થાય જગ કા ,

એ આંખ ખોલે ને થાય અજવા ,

ઢૂ રમત એમ રમતા રમતા, િવ ત તે રચે ય પા ં. વળાે વળાનીે પૂ છાવં રચતા, ાન વનનુ ંધરે નજરા ુ.ં િનત્ય પહોરે રખીુ ભરતા, સાં શમતા ગગન િનરા ં. િવધિવધ ઋત સ ધ એમ,

શીત ી મ વષા પ ન્યા ું. િનજ આંખ મ ચી સઘ ં પોઢાડે, ગી વય ંકરે જગને હા ુ.ં એ આંખ મ ચે ને થાય જગ કા ,

એ આંખ ખોલે ને થાય અજવા ….

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 12

Page 13: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

ઝરમર- સરય ૂપરીખ

મસનીૂ આછરીે ચાદર, ત્યા ં રૂ ધીુ

નીતરતા ટીપાની ઝાલર, ત્યા ં રૂ ધીુ ક્ષોૃ નમાવીને મ તક દે તાલ ધીરુ

પ ા ને લોનો થરથરાટ છે અધીર— ચરીે બારીની કાગરીનીં કોર પર

ના કુ ને નમણા ં એક ચહરાનીે આડ પર નમતી ભીનીભીનીસી પાપણનીં ધાર પર

નીલમસી આંખોની કાજળની કોર પર— આં નાુ આવરણ ઉતારવાને, ઓ સજન

ઉત્ કુ મન ઉડવાને યાકળુ , ઓરે સજન પાખોં ફફડાવે, ુ ં આવે, ઓરે સજન

અવની ને આભલાન ુઝરમર મીલન સજન ————————– ઓ ટીનના નવા ટકરીે પરના ઘરની બારીમાથીં દરું ય જોતા લખાયલે–

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 13

Page 14: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

વન િફફ્ટી - િફફ્ટી છે - રમઝાન િવરાણી

Courtesy: article.wn.com

િફફ્ટી - િફફ્ટી છ આ વન િફફ્ટી ે - િફફ્ટી છે,

કડવા ંકારલા છ ારક ટીે ં ે ે ૂ - ટી છે,

આ વન િફફ્ટી - િફફ્ટી છે.

માથ ધોળા આવ એ છ શાણપણને ં ે ે ં ુમાપ,

બચલ કાળા િબને ં -અનભવ ન બાળપણનુ ુે ંમાપ;

છ લા ડચકારા લગી િશખતા રહવાની ડ ટીે ે ૂ છે,

કડવા કારલા છ ારક ટીં ે ં ે ે ૂ - ટી છે,

આ વન િફફ્ટી - િફફ્ટી છે.

પાપથી છલકાતા વનમા છ ઘ બં ં ે ં ંુ ુધત ગ,

યુ -કમ એ પાપો ધોના ંવોિશગ-મશીન;

એ ઍકા ટની તો ફ ત ઈ ર પાસ ટે -પ ી છે,

કડવા કારલા છ ારક ટીં ે ં ે ે ૂ - ટી છે,

આ વન િફફ્ટી - િફફ્ટી છે

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 14

Page 15: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

િમ તા- નીરાબને શાહ

િમ તા જ ર આપણા વનમા મહત્વનો ભાગ ભજવ છં ે ે.િમ ો આપણા વનમા ંઆપણ કોણે છીએ અન ા જઈ ે ંર ા છીએ ત પહલીન આકાર આપ છે ે ે ે ે. મ કે” બાપ તવા બટા ને ે ે વડ તવા ટટાે ે .” દરક ય ત મે ે પોતાના ધમથી પોતાન ઘડતર કરતી હોય છ તમું ે ે િમ ની િમ તા વન ઘડતરમા અગત્યનો ભાગ ભજવ છં ે ે.

એિર ટોટલના કહવા માણે ે િમ તાના ણ પહ છે ેુ . ૧. િમ ો એક બી ના સહવાસથી આનદમા રહવાં ં ે જોઈએ. ૨. એક બી ના કામમા આવવા જોઈએ. ૩. તમની િવચાર સરણી સમાન હોવીે જોઈએ. િમ તા એક બી ન સહાય પ બન ત લ યથી વત રહ છે ે ે ં ે ે. એકબી ને આનદ અપનાર પણ બન છં ે ે. આ બન ેકારણથી િમ તા જવત દીસ છં ે ે. સાચી િમ તા મ પી તાતણ બધાયલી હોય છે ં ે ં ે ે. િમ તાન લોભન જ દી થાયું છે. પણ તની થણી થતા સમય લાગ છે ં ે ેુ . િક યાર સુ ે બંધોના તાતણાં યયનીે શાળ પર વણાય ત્યાર તમા ે ે ંમઘધનષના રગો રાય છે ં ૂ ેુ . નાથી િમ તાની ભ શ આત થાય છુ ે.િદલની િનમળતા અિત આવ યક છે. તના ેવગર લ બસતા નથી અને ે ફોરમ ફલાતી નથીે . આ વાત કટલી સત્ય જણાય છ ક ે ે ે ‘ મારા મનોુ ં ુ રૂ નથી કરતો યાર તન ે ં ેુ ુ િમ મા પિરવતન ક ં ં ંુ .’ એ ય ત તમારી િમ નથી તમા મો બધ કરી દઈ તમારો ખીલવાનોું ં ંુ હ છીનવ છે ે. સવાલ છ ે ‘િમ ુ ંછે’? તનો ઉ ર ે

‘બ કાયામા રહલીે ં ં ેુ એક ધડકન’ તથીજ તો જ દગીમા રગ મે ં ે છ ે

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 15

.િમ તા મોળી જ દગીમા વાદ આણ છ ં ે ે .તથી જે દગી ઉત્સાહથી લત થાય છે

Page 16: તારીખ રકતાઃૂ½ વબસાઇટેgujaratisahityasarita.org/files/2009/04/magazine-3.pdfદહ વ લ અન ન ય પ લન ર ન ગઝલ ગ ઈ બઠકન

જુરાતી સાિહત્ય સિરતા સામિયક, ક-૩

માલ કબીરા-‘રિસક’ મઘાણીે

પાડોશીનો માલ કબીરા મખથી ટપક રાલુ ે * કબીરા

સાળ**િવફળતા ધાગો ફટકે,

વીિવગ મા ટર ઝાલ કબીરા

નોખા મળીન ભગા જમે ે ં ુપીઝા સાથ દાલ કબીરાે

ત મળ ક યામ સરીખાે ે ે

નોખા નોખા બાલ કબીરા

કરશ રાતો ચોળ મળીને ે બીજો ધરના ગાલ કબીરા

દપણ મજ ચમકી રે’શે તલ સભર છ ટાલ કબીરાે ે

લાગ મળતો ડા ા ડમરાે

ખચી લશ ખાલ કબીરાે ે

મળશ મફતનો માલ ે ‘રિસક’ને બદલી શ હાલ કબીરાે

-‘રિસક’ મઘાણીે

*રાલ= લાળ **સાળ= કપડા વણવાની મૂ

ર કરેલ કિતઓના અિધકાર તે લખેકના છેૂ ૃ . 16