38
FAUNA OF GUJARAT ગગગગગગગ ગગગગગગગગગગગ ડડ. ડડડડડ ડડડડડડડ, “ડડડ”

Fauna of gujarat

Embed Size (px)

Citation preview

Page 1: Fauna of gujarat

FAUNA OF GUJARAT

ગુજરાતની પ્રાણીસૃષ્ટિ�

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 2: Fauna of gujarat

   ગુજરાત રાજ્ય એક આગવી જૈષ્ટિવક ષ્ટિવષ્ટિવધતા ધરાવે છે•    ગુજરાતનંુ ભૌગોલિ�ક સ્થાન

• રહેઠાણો/   આવાસોની વિવવિવધતા (Diversity of Habitats)

સુકા પાનખર જંગ�ો , ભેજ વાળા પાનખર જંગ�ો, ઘાલિસયા મેદાનો, ઝાડી- ઝાંખરા વાળા વિવસ્તારો ,  જ�પ્�ાવિવત વિવસ્તારો

• ૧૬૦૦ કી�ો મીટર �ાંબો દરિરયા વિકનારો

•   ગુજરાતના કુ� ભૌગોલિ�ક વિવસ્તારનો ૭.૪૬% વિવસ્તાર જંગ�  છે • ભારતના કુ� ત્રણ અખાત માં થી બે ગુજરાત માં

 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 3: Fauna of gujarat

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 4: Fauna of gujarat

જૈવ- વૈષ્ટિવધ્ય(Biodiversity)

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 5: Fauna of gujarat

   પ્રાણીઓનંુ વગી9કરણ  

 

પ્રજીવ

છીદ્રકાય

કોષ્ઠાન્ત્રી

નુપુરક

સંધીપાદ (કીટક) 

મૃદુકાય

શુળત્વચીય

મત્સ્ય

   ઉભય જીવી

 સરી સૃપ

ષ્ટિવહંગ (પક્ષીઓ) 

સસ્તન વગ2

પૃષ્ઠવંશીઅપૃષ્ઠવંશી  

વગી2કરણ , વગ2 , કુળ, શે્રણી, 

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 6: Fauna of gujarat

Sr. No.

TaxonNo. of

Species in India

No. of Species in Gujarat

Percentage %

1 પ્રજીવ 2577 255 9.89

2 છીદ્રકાય 519 69 13.29

3 કોષ્ઠાન્ત્રી 237 78 32.91

4 મૃદુકાય 5042 350 6.94

5 નુપુરક 1093 69 6.31

6 સંધીપાદ (કીટક) 57,525 743 1.29

7 મત્સ્ય (માછ�ી) 2546 364 14.3

8 ઉભય જીવી  204 23 9.31

9 સરી સૃપ 428 78 18.22

10 વિવહંગ (પક્ષીઓ) 1272 525 41.3

11 સસ્તન વગ9 371 115 (12)* 30.9

ગુજરાતની જૈષ્ટિવક ષ્ટિવવધતા 

* Domestic (પાલતંુ)

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 7: Fauna of gujarat

મત્સ્ય (માછલી) સમુદાય(Fish Fauna)

ષ્ટિવશ્વ માં કુલ ૨૧, ૭૨૩ પ્રજાષ્ટિત

ભારત માં - ૨,૫૪૬

ગુજરાત - ૩૬૪

• ૨૪૦ દરિરયાઈ અને ૧૧૧ મીઠા પાણીની માછા�ીઓ

• પાપ�ેટ (પોમ્ફ્રેટ), વિહ�સા, બોમ્બે ડક, શાક9 , રોહુ,   કટ� માછ�ી વિવગેરે

• લક્ષણો: મીન પક્ષ , ભીંગડાનંુ આવરણ,    શારીરિરક રચના સપ્રમાણ, ઝાલર ફાંટ દ્વારા શ્વસન

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 8: Fauna of gujarat

  

 ઉભય જીવી (Amphibians)

લક્ષણો: ચામડી દ્વારા સ્વસન, ઈંડા પાણી માં મુકે, ચામડી પર ભીંગડાનંુ આવરણ

ભારતમાં ૩૦૪ પ્રજાવિત

ગુજરાત માં ૨૩ પ્રજાવિતo સામાન્ય ભૂમિમ દેડકો (Common Toad), બ�ૂન ફ્રોગ , મારબ� ટોડ,

સામાન્ય સીતા દેડકી ( ટ્ર ી ફ્રોગ), તરવૈયો દેડકો ( સ્કીટરીંગ ફ્રોગ), ઇલિન્ડયન બુ� ફ્રોગ (સામાન્ય), ગ્રીન ટોડ

Marbled Toad Indian Tree frogIndian Bullfrog

Common ToadSkittering frog

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 9: Fauna of gujarat

• ભારત માં ૪૨૮ પ્રજાષ્ટિત (197 endemic)

•       ગુજરાત માં સરીશ્રૂપની કુલ ૧૦૭ પ્રજાષ્ટિત ( ૨૧ કુળ)

૧ - મગર ( ભારત માં 3) ૧૨ પાણી અને જમીન પર ના કાચબા ૩૬- પ્રકાર ની ગરોળી ( ભારત માં ૧૯૯) ૫૮ પ્રકાર ના સાપ ( ભારત માં ૨૩૮)

સરી સૃપ (Reptiles)(કાચબા, મગર, ગરોળી, સાપ)

લક્ષણો: પેટે સરક્નારા પ્રાણીઓ, શરીર પર ભીંગડા નંુ આવરણ , શીત રુધિધર વાળા

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 10: Fauna of gujarat

•   ગુજરાત માં કુલ ૧૨ પ્રજાષ્ટિત

૫ દરિરયાઈ કાચબા (Marine/Sea Turtles) ૬ મીઠા પાણીના (Turtles) ૧ જમીન પર નો કાચબો ( ઇન્ડિન્ડયન સ્ટાર ટોરટોઈસ)

કાચબા (Turtles)

• દરિરયાઈ કાચબા – ૫ પ્રજાષ્ટિત• �ેધર- બેક ટરટ�, ઓ�ીવ-રિરડ�ી* , �ોગ્ગર-હેડ, ગ્રીન* અને હોકસબી�•  ગુજરાત માં જામનગર તેમ જ કચ્છ ના દરિરયા કાંઠે કાચબા નંુ પ્રજનન નોંધાયે�ંુ છે

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 11: Fauna of gujarat

દરિરયાઈ કાચબા Marine Turtles

÷e÷ku ËrhÞkR fk[çkk

ykì÷eð hez÷e fk[çkk

÷uÄhçkìf fk[çkku

nkìõMkçke÷ fk[çkku

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 12: Fauna of gujarat

• – સાપ (Snakes) ગુજરાત માં કુ� ૫૮ પ્રજાવિત (Species) ૪ +   ૨ ઝેરી ( બે્લક હેડેડ કોર� સ્નેક અને બામ્બુ વિપટ વાઈપર)

૮ દરિરયાઈ સાપ ( બધા જ ઝેરી)   ૪૪ લિબન ઝેરી (>75 %) (Non-poisonous)

• વિવશ્વ માં દરિરયાઈ સાપો ની કુ� ૭૦ પ્રજાવિત• ભારત તેમ જ પ્રશાંત મહાસાગર માં કુ� ૫૫ જેટ�ી પ્રજાવિત

• – ગરોળી (Lizards) ૩૬ પ્રજાષ્ટિત (Species)• ૧૦ પ્રજાષ્ટિત ગેકો (Gecko)

• ૧૫ પ્રજાષ્ટિત ગરોળીની (Lizards)• ૧૧ સાપ ની માસી (Skinks)

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 13: Fauna of gujarat

Lizards

Termite hill Gecko

Spotted Gecko

Bark Gecko

Rock Agama

Garden Lizard

Fan-throated LizardN. House

Gecko

Monitor Lizard

Chameleon

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 14: Fauna of gujarat

Gunther’s supple skinkBowrings-supple skink

Bronze grass SkinkBrahminy Skink

Skinks ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 15: Fauna of gujarat

Banded Kukri Snake

Red Sand Boa

Trinket Snake

Common SandboaWolf Snake

Indian Sand Snake

Rat Snake

Indian Rock Python

   ન્ડિબન ઝેરી સાપ ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 16: Fauna of gujarat

   ઝેરી સાપ

Indian Cobra

Indian Krait Russel’s Viper

Saw-scaled Viper

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 17: Fauna of gujarat

�ક્ષણો : (characters)•   ભીંગડાનંુ પીછા માં રૂપાંતરણ (Scales Feathers)• ગરમ �ોહી (રુમિધર) વાળા, આગળના ઉપાંગોનંુ પાંખ માં રૂપાંતરણ

(warm blooded)• હાડકા હળવા અને પો�ાણ વાળા• જડબાં નંુ ચાંચ માં રૂપાંતરણ

• ખોરાક પ્રમાણે ચાંચ તેમ જ પંજા માં વિવવિવધતા , કીટક ભક્ષી , માંસાહારી , તૃણાહારી , મિમશ્રાહારી , કુદરત ના સફાઈ કામદાર

ષ્ટિવહંગ (પક્ષીઓ) – Avifauna  ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 18: Fauna of gujarat

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 19: Fauna of gujarat

• ભારત માં ૧૨૭૨      થી પણ વધુ જાતીના પક્ષી ઓ જેાવા મળે છે• ગુજરાત માં ૫૨૬  જેટલી પ્રજાષ્ટિત (species)• 79 species are endemic ( ભારતના સ્થાવિનક)

• ગુજરાતની ૫૨૬   પ્રજાવિત પૈકી-    ૨૪૭ યાયાવર (૪૬.૯૬%)  તેમ જ - Migratory-  ૨૭૯ (૫૩.૦૪%)  સ્થાવિનક - Resident

•   ૩૮ પ્રજાષ્ટિત ભયગ્રસ્ત - Endangered   – ૦૮ પ્રજાવિત વિવનાશ ના આરે Critically Endangered

     ૦૩ પ્રજાવિત ભયના આરે - Endangered

 ૧૩ પ્રજાવિત પરિરલિશષ્ટ ૧ માં સામે� છે (IWLPA-1972) - Schedule I

    ગુજરાતની પક્ષી સૃષ્ટિ� ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 20: Fauna of gujarat

• વગી2કરણ (Classification)

પાણીના પક્ષીઓ (waterbirds)

જમીન પરના પક્ષીઓ (Terrestrial Birds)

જંગ� વિવસ્તાર ના પક્ષીઓ,  ઘાલિસયા મેદાન ના પક્ષીઓ, ઝાડી- ઝાંખરા ના પક્ષીઓ

  સ્થાવિનક અને યાયાવર પક્ષીઓ (Resident and Migratory)

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 21: Fauna of gujarat

પાણીના પક્ષીઓ

Cattle Egret

Little Grebe

Indian Skimmer

W.B. Water hen

B.N. Stork

Comb Duck

Dunlin

Common Kingfisher

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 22: Fauna of gujarat

   જમીન પર ના પક્ષીઓ

G.B. Woodpecker

Painted Sandgrouse

G.S. Eagle

House Sparrow

Grey Francolin

Pergrine FalconTailor Bird

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 23: Fauna of gujarat

સ્થાષ્ટિનક  યાયાવર

Spotbill

Mallard

Pintail

Steppe Eagle

White Wagtail

R.T. Flycatcher

House Sparrow

P. Flycatche

r

C. S. Eagle

Honey Buzzard

Comb Duck

G.S. Eagle

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 24: Fauna of gujarat

૧.  ગીધ૨.  સારસ કંુજ૩. ઘોરાડ૪.  રિટ�ોર૫.  ખડમોર૬.  મળતાવડી ટીટોડી૭.  શે્વતનેણ પીદ્દો૮.   કાળી ડોક ઢોંક૯.   મોટો ટપવિક�ો ઝુમ્મસ

 ગુજરાતના ભયગ્રસ્ત પક્ષીઓ (Threatened Birds of Gujarat)

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 25: Fauna of gujarat

સસ્તન વગ2 ના પ્રાણીઓ (Mammalian Fauna)

લક્ષણો : વાળ નંુ આવરણ દાંત અ�ગ અ�ગ પ્રકાર ના ગરમ રુમિધરવાળા  બચ્ચા ને જન્મ આપે છે

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 26: Fauna of gujarat

દુવિનયા માં કુ� ૪૬૨૯ પ્રજાવિત (species)   ભારત માં ૩૭૧ (47 mammals are endemic)

  ગુજરાત માં કુ� ૧૧૫ પ્રજાવિત ( ૧૦૩ વન્ય,  ૧૨ પા�તંુ) ૧૧ પ્રજાવિતઓ ભયગ્રસ્ત (Threatened) જંગ� વિવસ્તાર, ઘાલિસયા મેદાનો, દરિરયામાં

ગુજરાત માં થી �ુપ્ત થઇ ગયે�ા સસ્તન પ્રાણીઓ (Extinct) !!!૧. વાઘ

૨.  જંગ�ી કુતરા

૩. મિચત્તો

૪. હાથી

     ગુજરાતના સસ્તન પ્રાણીઓ ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 27: Fauna of gujarat

   ગુજરાતના ભયગ્રસ્ત સસ્તન પ્રાણીઓ

કાળીયાર ચિચંકારા રણ �ોંકડી ડંુગોંગ

ચૌસીંગાસિસંહ ઘૂડખર દીપડો

કીડીખાઉં    ભારતીય વરુ

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 28: Fauna of gujarat

     ગુજરાતના અન્ય સસ્તન પ્રાણીઓ

•   લિબ�ાડી કુળ (Cat Family)

• હેણોતરો, જંગ�ી લિબ�ાડી, રણ લિબ�ાડી

•    શ્વાન કુળ (Dog Family)

• �ોંકડી, લિશયાળ, ઝરખ

• અન્ય વગ9 ના સસ્તન પ્રાણીઓ

• ઘોરખોદુ્ય, નોલિળયો, નાનંુ વણીયર, તાડ લિબ�ાડી, જળ લિબ�ાડી, રીંછ, સાબર, મિચત્ત�, ની�ગાય,  જંગ�ી ભંૂડ, સસ�ા, શેળો

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 29: Fauna of gujarat

રણ લિબ�ાડી હેણોતરો જંગ�ી લિબ�ાડી,

ઝરખ�ોંકડી , લિશયાળ,

નાનંુ વણીયરઘોરખોદ્યુ, નોલિળયો,

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 30: Fauna of gujarat

રીંછ

સાબર મિચત્ત�,ની�ગાય

 જંગ�ી ભંૂડશેળો

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 31: Fauna of gujarat

ગુજરાત ના રા�્રીય ઉદ્યાનો 1. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન - સાસણ ગીર

- સુકા પાનખર જંગ�ો, ઘાલિસયા મેદાનો (  સવાન્નાહ પ્રકાર ના)

વિવસ્તાર: ૧૪૧૨ ચો.વિકમી. અભયારણ્ય, ૨૫૮ ચો.વિકમી. રાષ્ટ્રીય ઉદ્યાન

સસ્તન: અશીયાઈ સિસંહ, દીપડો, ઝારખ, મિચત્ત�, કીડીખાઉ, સાબર, ચિચંકારા, કાટ વણી9 ટપકા વાળી લિબ�ાડી,  જંગ�ી લિબ�ાડી

પક્ષીઓ: મિગરનારી ગીધ, રાજ ગીધ , સાપમાર ગરુડ, ચોટલિ�યો સાપમાર ગરુડ, Flycatchers, Owls and Woodpeckers

 

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 32: Fauna of gujarat

   ગીર અભયારણ્ય ના ભયગ્રસ્ત પક્ષીઓ ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 33: Fauna of gujarat

૨.    વેળાવદર રા�્રીય ઉદ્યાન- ઘાન્ડિસયા મેદાનો

વિવસ્તાર: ૩૪. ૦૮ ચો.વિકમી.

સસ્તન: કાળીયાર, વરુ, ઝરખ, લિશયાળ, �ોંકડી, ની�ગાય,      જંગ�ી ભંૂડ જંગ�ી લિબ�ાડી

પક્ષીઓ: સાપમાર ગરુડ, ચંડુ�ની પ્રજાવિતઓ, ખડમોર (ચોમાસંુ યાયાવર), રણ ગોધ�ો, પટ્ટાઈ, કંુજ, સારસ, અને

 લિશયાળુ યાયાવર પક્ષીઓ

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 34: Fauna of gujarat

૩.   દરિરયાઈ રા�્રીય ઉદ્યાન- જામનગર-  દરિરયાઈ ષ્ટિવસ્તાર અને કાંઠા ના ષ્ટિવસ્તારો 

વિવસ્તાર:   ૪૫૮ ચો.વિકમી. અભયારણ્ય, ૧૬૩ ચો.વિકમી. રાષ્ટ્રીય ઉદ્યાન.

સસ્તન: ડંુગોંગ, દરિરયાઈ સસ્તન પ્રાણીઓ, વ્હે�, લિશયાળ,  જંગ�ી ભંૂડ,  ની�ગાય,  જંગ�ી લિબ�ાડી

પક્ષીઓ: મત્સ્યભોજ, કીચડીયા પક્ષીઓ, સુરખાબ, Crab-plovers, Oystercatcher વિવવિવધ પ્રકારની બતકો,  અને લિશયાળુ યાયાવર પક્ષીઓ

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 35: Fauna of gujarat

૪.   વાંસદા રા�્રીય ઉદ્યાન- ડાંગ

-    ભેજ વાળા પાનખર જંગલ

વિવસ્તાર:  ૨૪ ચો.વિકમી. રાષ્ટ્રીય ઉદ્યાન.

સસ્તન: રીંછ, ઝરખ, દીપડો, ભેકર,  ઉડતી ખિખસકો�ી, લિશયાળ,   જંગ�ી ભંૂડ,  ની�ગાય,  જંગ�ી લિબ�ાડી

પક્ષીઓ: સાપમાર ગરુડ, ચોટલિ�યો સાપમાર, species of Drongos, Flycatchers, Owls, Woodpeckers

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 36: Fauna of gujarat

 ગુજરાતની પ્રાણી સૃષ્ટિ�ની ખાન્ડિસયતો

• ગુજરાત માં દેશ નો પ્રથમ  દરિરયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવ્યો હતો

• બોનેલિ�યા- Endemic to GoK Acanthobonellia pirotanensis

• Asiatic lion and Indian Wild Ass – Endemic species of Gujarat(Gir and Wild Ass Sanctuary)

• ફ્�ેમિમન્ગો સીટી- Great Rann of Kachchh – Asia’s only breeding ground of Flamingos

• વૈવિવધ્ય સભર આવાસો અને સરંક્ષણ (Diversity and Conservation)

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 37: Fauna of gujarat

 જૈષ્ટિવક ષ્ટિવષ્ટિવધતા નંુ સરંક્ષણConservation of Biodiversity

•     જૈવિવક વિવવિવધતા ની માવિહતી અને એની ઉપયોગીતા �ોક જાગૃતતા ફે�ાવવી(Awareness)

• આવાસો/ વિનવાસ સ્થાનોની જાળવણી (Conservation of Habitats)

• પ્રદુષણ વિનયંત્રણ (Pollution Control)

•   કુદરતી સ્ત્રોતોનો કરકસરયુક્ત વપરાશ (Sustainable use of Natural Resources)

• વનીકરણ (Afforestation)

•    નાશ પામે�ા વિનવાસ સ્થાનોનંુ પુનઃસ્થાપન (Habitat Restoration) 

ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર

Page 38: Fauna of gujarat

THANK YOU

આભાર ડૉ. સંદીપ મંુજપરા,“ ” ગીર ફાઉન્ડેશન

ગાંધીનગર