42
ગગગગગગ ભભભભ ભભભભભભ ભભભભ ભભભ ભભભભભભ ભભભભભ ભભ ભભભભભભ ભભભભભભ ભભભભ ભભભભભભ ભભભભભભ ભભભભભભભ ભભભભ ભભભભભભ , ભભભભભભભભ ભભભભભભભભભ , ભભભભભ ભભભ ભભભભભભભભભભભ ભભભભભભભભ , ભભભભભભ ભભભભ ભભભભભભ ભભભ ભભભભભભભ ભભભભભભભભભભ ભભભભભ ભભભ ભભભ ભભભ ભભભ ભભભ ભભભભભ ભભભ ભભભ ભભભભભ ભભ ભભભભભભભભભભભભ ભભભભભભભ ભભ ભભભભભભભભભ ભભ. ભભભભભભભભભ ભભભભભભ ભભભભભભભભ ભભ, ભભભભભ ભભભભભ ભભભભ ભભભભભ ભભભભ ભભભભભભભ ભભ. ભભભભભભભ ભભભભભભભભભ ભભભભભભભ ભભભભભભભભભભભભ ભભભભ ભભ. ગગગગગગ ભભભભભભભભ ભભભ ભભભભભભ ભભભભભભ, ભભભભ ભભભભ ભભ. ભભભભભ ભ.ભ. ૭૦૦ ભભભ ભ.ભ. ૮૦૦ ભભભભભભભ ભભભભ ભભભ ભભભભભભ ભભભભ.ભભભભભભ ભભભભભ ભભ ભભભભભભભ ભભ , ૧૯૬૦ ભભ ભભભ ભભભભ ભભભભભ ભભભભભ ભભભભભ ભભભભભભભ ભભભભભ ભભભભભભભભ ભભભ ભભભભભભ ભભભભભભભ ભભભ ભભભ. ભ ભભભભભ ભભભભભ ભભભ ભભભભભભભભભભ ભભભભભભ ભભભભભભ ભભ ભભભભભભ ભભભભભ ભ ભભભભભ ભભ, ભભભભભ ભભભભ ભભભ ભભભભભભભભ. ભભભભ ભભભભભભભભભ ભભ ભભભભભ ભભભભ ભભભભ ભભભભ ભભભભભભભભ ભભભ ભભ.ભભભભભભભ ભભભભભભ ભભભભ ભભભભભભભભભભભ ભભભભ ભભ ભભ ભભભભ ભભભભ ભભભ ભભભભ ભભ, ભભભભભભભ ભભભભભ ભભભ ભભભભભ ભભભભભભભભ ભભભભ [ ] . ભભભભભભભ ભભભભભભભ ભભ ભભભભ ભભ ભભભભભભભભભભ ભભભભભ ભભ. ભભભભ ભભ ભભભભભભભ ભભભભભ ભભભ ભભભભભભભભ ભભ ભભભભ ભભભ ભભભભ . ભ ભભભભભભ ભભભભભભભ ભભભભભભ ભભભભ ભભભભભભભ ભભભભભ ભભભભ ભભભભભભભભભભભભ ભભભ ભભભભભભભભભભભભભ ભભભભભભભભભ ભભ ભભભભભ ભભ. [ ] ભ ભભભભભભ ભભભભભ ભભભભભભભભ ભભભભ ભભભભભભ ભભભભભ ભભભભભભભભભ ભભભ ભભભભભભભભભભભભભ ભભભ ભભ ભભભભભ ૬૦૦ ભભભભ ભભ ભભભભભ ભભભભભભભ ભભ ભભભભ ભભભભભ ગગગગભભ ભભભભ ભભભ ભભભ ભભભભભ ભભભભભભ ભભભભભભભભભ ભભભભભભભ ભભભભ ભભભ ભભભભભભ ભભભભભભભભ ભભભ ભ ભભભભભભભ ભભભ ભભભભભભ ભભ. [ ] ભભભભભભ ભભભભભભ ભભભભભભ ભભભભભભભભભભભભ ભભ ભભ ભભભ ભભભભ ભભભભભભભભ ભભભભભ ભભ ભભભભભ ભભભભભભભ ભભભભ ભભભભભ ભભ ભભભ ભભભભભભ ભભભભભભ ભભભભભભભ ભભભભ ભભ ભભભ ભભભભભ ભભ1 ગગગગગગગ ગગગગગગ ભભભભભ ભભભભભભ ભભભભભભભભ ભભભભભ ભભભ ભભભભભ ભભભભભભભભ ભભભભ ભભભ. ભભભભભભ ભભભભભ, ભભભભભભ ભભભભભભભ ભભભભભભભ ભભભભભભભભભભ ભભભ ભભભભભભ ભભભભ ભભભ ભભ. ભભ ભભભભ ભભભભભભભ ભભભ ભભ ભભભભ ભભભભભભ ભભભભ ભભભભભ ભભભ. ભભભભભભભ ભભભભભભભ ભભભભ ભભભભભભ ભભભભભભભભ ભભભભભભ ભભભભભભ ભભ ભભભભભભભભ ભભભભ ભભભભભ ભભભ. ભભભભભભ ભભ ભભભભભ ભભભભભભભ ભભભભભભભભભભભભ ભભભભભ ભભ ભભભભભ ભભભભ ભભ ભભભભ ભભભભ ભભભભભભભભભ ભભભ ભભભ ભભભભભ ભભભભ ભભ. ભભભભભભભભભભ ભભ ભભભભભભ ભભ ભભભભભભભભ ભભભભભભભભભ ભભભભભ ભભભ. ગગગગગગગગ ગગગગગગ ભભભભભભભભ ભભભ ભભભભભભ ભભભભભભ ભભ ભભભભભભભભ

valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

  • Upload
    others

  • View
    1

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ગુજરાત ભારત દેશનંુ સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે ભારતના પશ્ચિ�મ છેડે આવેલંુ ગુજરાત પશ્ચિ�મે અરબી સમુદ્ર , ઉત્તરમાં પાકિકસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂવ* રાજસ્થાન, પૂવ* મધ્ય પ્રદેશ અને દક્ષિ0ણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાક્ષિસત પ્રદેશો થી ઘેરાયેલંુ છે. ગુજરાતનંુ પાટનગર ગાંધીનગર છે, જયારે તેનંુ સૌથી મોટંુ શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનંુ એકમાત્ર મેટ્ર ોપોક્ષિલટન શહેર છે. ગુજરાત રાજ્યનંુ નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિમયાન અહીં રાજ કયુ@ હતંુ.ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મંુબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા કિવસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિસંધુ ખીણ સંસ્કૃકિતના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યા ઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુકિનયાનંુ સૌ પ્રથમ બંદર હતંુ એવંુ માનવામાં આવે છે.ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ [ ૬ ] . ગુજરાતે કિવશ્વના બે દેશો ને રષ્ટ્રકિપતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પકિકસ્તાન ને મહમદ અલી ઝીણા . આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા ક્ષિસધ્ધાંતવાદી અને રાષ્ટ્રપે્રમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૭]આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી સમગ્ર ભારતના ઈકિતહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિથંક કિવકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. [૯] ગુજરાત ભારતના કિવકક્ષિસત રાજ્યોમાંનંુ એક છે અને તેનો ઔદ્યોમિગક કિવકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ કિવકાસદર કરતા પણ ઘણો વધારે છે1

પૌરાણિ�ક ગુજરાત

વૈદિદક કાળમાં ગુજરાતને આનત̂ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિદર, મિગરનાર પવ̂તનો પૌરાશ્ચિણક વાતા̂ઓમાં ઘણો ઉલ્લેખ જેોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દદિરમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના કિપ�મ કિકનારા પર દ્વાદિરકા નગરી વસાવી હતી. પાંડવો જે કિવરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે કિવરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવંુ મનાય છે. યાજ્ઞવલ્કય ઋમિષ નમ̂દાના કિકનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિતહાસિ�ક ગુજરાત

ધોળાવીરા માં આવેલંુ પુરાતન જળ સંગ્રાહક

લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃકિતના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દદિરયાકિકનારા માટે જોણીતુ રહંુ્ય છે. અહિહંના નગરો મૌય̂ અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દ0ીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિસ્તત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર કિવજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધંુ હતંુ. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર કિવજય મેળવ્યો હતો. અંગે્રજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મંુબઈ રાજ્યનો ભાગ હતંુ.

પણિ�મી શા�ન

Page 2: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

યુરોપની કિવકિવધ સત્તાઓનંુ આગમન ગુજરાતમાં પોટ̂ુગલ સાથે થયંુ, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિકનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં ક્ષિrટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનંુ ભારતમાં પહેલંુ મથક હતંુ, ૧૬૬૮માં મંુબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં કિદ્વકિતય અંગે્રજ - મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં ક્ષિrટીશ સત્તા સ્થાકિપત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત ક્ષિrદિટશ ભારત નો ભાગ બન્યંુ. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ ક્ષિrટન મંુબઇ રાજ્ય દ્વારા કરતંુ હતંુ. ગુજરાતની શાસન વ્ યવસ્ થા તત્કાક્ષિલન બોમ્ બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતંુ, જે સીધા જ ભારતના ગવ̂નર જનરલના તાબા હેઠળ હતંુ. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિમયાન આજનંુ ગુજરાત અનેક નાના-નાના કિવસ્ તારો જેવાકે કાદિઠયાવાડ, કચ્ છ અને ઉત્તર પશ્ચિ�મ ગુજરાતમાં વહંેચાયેલંુ હતંુ. પણ ઘણા મધ્ યના ક્ષિજલ્ લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ ક્ષિrદિટશ સરકારના તાબા હતાં.

ભારતની આઝાદી પછીનંુ ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનંુ ત્રણ ભાગમાં કિવભાજન કયુ@ . કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મંુબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાદિઠયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મંુબઇ રાજમાં મોટાભાગના પશ્ચિ�મી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્ વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયંુ જેમાં ગુજરાતી બોલનાર વસ્ તી ધરાવતા કિવસ્ તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મંુબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મંુબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મંુબઇ રાજ્યનંુ ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર કિવસ્ તારમાં ગુજરાત, સૌરાષ્ ટ્ર અને કચ્ છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જેો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

૨૬ જોન્યુઆરી ૨૦૦૧ને દિદવસે ગુજરાતમાં એક અતં્યત કિવનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેrુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સે્ટશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ કિહન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપે્રસ ટ્ર ે નનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફનો થયાં. જે રમખાણોમાં ૨૦૦૦થી વધુ માનવીઓનાં મોત કિનપજોવયા હતાં.

ભૂગોળ

ગીરનાર પવ̂ત

ગુજરાત ભારતના પશ્ચિ�મ તટે આવેલંુ રાજ્ય છે. તે પશ્ચિ�મે અરબી સમુદ્ર , ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂવ* મધ્ય પ્રદેશ અને દક્ષિ0ણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલંુ છે.

ગુજરાતનંુ વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જીલ્લા માં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છ નંુ નાનંુ રણ અને કચ્છ નંુ મોટંુ રણ. ગુજરાત ના સૌરાષ્ટ્ર કિવસ્તાર માં ગીર નંુ જંગલ આવેલંુ છે જે એશીયાઇ સિસંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત

Page 3: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

પાસે ૧,૬૦૦ કિક.મી.નો દદિરયા કિકનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દદિરયા કિકનારો છે.[૧૧] આ દદિરયા કિકનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દદિરયા કિકનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નંુ એક માત્ર કિહલ સે્ટશન છે.

ગુજરાતના ઉત્તર ભાગ માં અરાવલીની પવ̂તમાળા આવેલી છે. આ અરાવલીની પવ̂તમાળા ગુજરાત માં આબુ પાસેથી પે્રવેશે છે અને પાવાગઢ પાસે હિવંધ્યાચલ પવ̂તમાળામાં સમાઈ જોય છે. તારંગા પવ̂તમાળા મેહસાણાથી કિવસનગર સુધી ફેલાયેલી છે. અરાવલી પવ̂તમાળા ની આરાસુર શાખા દાંતા, ખેડrહ્મા, ઇડર અને શામળાજી થઈને હિવંધ્યાચલ માં સમાઈ જોય છે. તાપી જીલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પવ̂તમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો કિવસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.

ગીરનાર પવ̂ત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પવ̂ત છે જે બરડા પવ̂તમાળાનો એક કિહસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિકમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે. [૧૨]

પાલીતાણા નજીક આવેલી શેતંુ્રજય પવ̂તમાળા એ જૈનોની ૫ પકિવત્ર પવ̂તમાળામાં ની એક છે[૧૩]. તળાજો પવ̂તમાળા બૌધ ગુફાઓ માટે જોણીતી છે. કચ્છમાં ૩ પવ̂તમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો પવ̂ત એ કચ્છ અને સિસંધ વચ્ચે આવેલી પવ̂તમાળા નો કિહસ્સો છે. જયારે ઉત્તર તરફની પવ̂તમાળા ખડીર અને પ્રાંજલ સુધી જોય છે અને દ0ીણ તરફની પવ̂તમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર

સિજલ્લાઓ

ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ ક્ષિજલ્લાઓ આવેલ છે.

ગુજરાતના ક્ષિજલ્લાઓ

સિજલ્લા કોડ

સિજલ્લાનંુ નામ

મુખ્યમથક

(શહેર)

કુલ વસ્તી

(૨૦૦૧)

ક્ષેત્રફળ (

ચો.તિક.મી.)

વસ્તીનીી

ગીચતા (

/ચો.તિક.મી.)

AH અમદાવાદ

અમદાવાદ

૫૮,૦૮,૩૭૮

૮,૭૦૭ ૬૬૭

AM

અમરેલીી

અમરેલીી

૧૩,૯૩,૨૯૫

૬,૭૬૦ ૨૦૬

AN આણંદ આણંદ૧૮,૫૬,૭૧૨

૨,૯૪૨ ૬૩૧

Page 4: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ગુજરાતના ક્ષિજલ્લાઓ

સિજલ્લા કોડ

સિજલ્લાનંુ નામ

મુખ્યમથક

(શહેર)

કુલ વસ્તી

(૨૦૦૧)

ક્ષેત્રફળ (

ચો.તિક.મી.)

વસ્તીનીી

ગીચતા (

/ચો.તિક.મી.)

BK બનાસકાંઠા

પાલનપુર

૨૫,૦૨,૮૪૩

૧૨,૭૦૩ ૧૯૭

BR ભરૂચ ભરૂચ૧૩,૭૦,૧૦૪

૬,૫૨૪ ૨૧૦

BV ભાવનગર

ભાવનગર

૨૪,૬૯,૨૬૪

૧૧,૧૫૫ ૨૨૧

DA દાહોદ દાહોદ૧૬,૩૫,૩૭૪

૩,૬૪૨ ૪૪૯

DG ડાંગ આહવા૧,૮૬,૭૧૨

૧,૭૬૪ ૧૦૬

GA ગાંધીનગર

ગાંધીનગર

૧૩,૩૪,૭૩૧

૬૪૯ ૨,૦૫૭

JA જોમનગર

જોમનગર

૧૯,૧૩,૬૮૫

૧૪,૧૨૫ ૧૩૫

JU જૂનાગઢ જૂનાગઢ

૨૪,૪૮,૪૨૭

૮,૮૩૯ ૨૭૭

KA કચ્છ ભુજ૧૫,૨૬,૩૨૧

૪૫,૬૫૨ ૩૩

KH ખેડા ખેડા૨૦,૨૩,૩૫૪

૪,૨૧૫ ૪૮૦

MA

મહેસાણા

મહેસાણા

૧૮,૩૭,૬૯૬

૪,૩૮૬ ૪૧૯

NR નમ̂દા રાજપીપળા

૫,૧૪,૦૮૩

૨,૭૪૯ ૧૮૭

NV નવસાર નવસાર ૧ ૨,૨૧૧ ૫૫૬

Page 5: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ગુજરાતના ક્ષિજલ્લાઓ

સિજલ્લા કોડ

સિજલ્લાનંુ નામ

મુખ્યમથક

(શહેર)

કુલ વસ્તી

(૨૦૦૧)

ક્ષેત્રફળ (

ચો.તિક.મી.)

વસ્તીનીી

ગીચતા (

/ચો.તિક.મી.)

ીી ીી ૨,૨૯,૨૫૦

PA પાટણ પાટણ૧૧,૮૧,૯૪૧

૫,૭૩૮ ૨૦૬

PM પંચમહાલ ગોધરા

૨૦,૨૪,૮૮૩

૫,૨૧૯ ૩૮૮

PO પોરબંદર

પોરબંદર

૫,૩૬,૮૫૪

૨,૨૯૪ ૨૩૪

RA રાજકોટ

રાજકોટ

૩૧,૫૭,૬૭૬

૧૧,૨૦૩ ૨૮૨

SK સાબરકીાંઠા

હિહંમતનગર

૨૦,૮૩,૪૧૬

૭,૩૯૦ ૨૮૨

SN સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

૧૫,૧૫,૧૪૭

૧૦,૪૮૯ ૧૪૪

ST સુરત સુરત૪૯,૯૬,૩૯૧

૭,૬૫૭ ૬૫૩

TA તાપી વ્યારા૭,૭૬,૮૭૬

૩,૦૪૦ -

VD વડોદરા વડોદરા૩૬,૩૯,૭૭૫

૭,૭૯૪ ૪૬૭

VL વલસાડ વલસાડ

૧૪,૧૦,૬૮૦

૩,૦૩૪ ૪૬૫

ગુજરાતનાં મુખ્ય શહેરો માં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જોમનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનંુ સૌથી મોટંુ અને કિવકક્ષિસત શહેર છે. અમદાવાદ નો સમાવેશ મેટ્ર ોપોલીટીન સીટી માં થાય છે[૧૪].

Page 6: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

કુદરતી તિવસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન , ભાવનગર ક્ષિજલ્લાનો વેળાવદર કાક્ષિળયાર રાષ્ટ્રીય ઉદ્યાન , નવસારી ક્ષિજલ્લા માં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જોમનગર ક્ષિજલ્લાનાં દદિરયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસગી̂ક જેોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જોમ્બુઘોડા, જેસ્સોર, કચ્છનંુ નાનંુ રણ ,કચ્છનંુ મોટંુ રણ , નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂણા̂, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જેોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિસંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિસ્તત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ ક્ષિજલ્લા નાં સાસણ - ગીર અભયારણ્યમાં જેોવા મળે છે.

નદીઓ

નમ̂દા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેમના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાત માં લાંબો કિવસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નમ̂દા નદી પર બનાવામાં આવી છે. નમ̂દા નદી કે જે ૧૩૧૨ કિકમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે. નમ̂દા , તાપી, મહી માત્ર આ ત્રણ નદી ઓ ભારતમાં પૂવ̂ થી પશ્ચિ�મ માં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની રહી છે. નીચે ગુજરાતની નદીઓની યાદી આપી છે.

1. અંક્ષિબકા નદી 2. આજી નદી 3. ઊંડ નદી 4. ઓઝત નદી 5. ઓરસંગ નદી 6. ઔરંગા નદી 7. કનકાવતી નદી 8. કરજણ નદી 9. કાળુભાર નદી 10. કીમ નદી 11. ખારી નદી 12. ઘી નદી 13. ઘેલો નદી 14. ઢાઢર નદી 15. તાપી નદી 16. દમણગંગા નદી 17. ધાતરવડી નદી 18. ધોળીયો નદી 19. નમ̂દા નદી

20. નાગમતી નદી 21. પાનમ નદી 22. પાર નદી 23. પુણા̂ નદી 24. પુષ્પાવતી નદી 25. ફાલ્કુ નદી 26. ફુલઝર નદી 27. બનાસ નદી 28. rાહ્મણી નદી 29. ભાદર નદી 30. ભાદર નદી 31. ભુખી નદી 32. ભોગાવો નદી 33. મચ્છુ નદી 34. મછંુદ્રી નદી 35. મહી નદી 36. મહોર નદી 37. માઝમ નદી 38. માલણ નદી

39. મીંઢોળા નદી 40. મેશ્વો નદી 41. રંઘોળી નદી 42. રાવણ નદી 43. રુકમાવતી નદી 44. રૂપેણ નદી 45. વાત્રક નદી 46. કિવશ્વામિમત્રી નદી 47. સિશંગવડો નદી 48. શેઢી નદી 49. શેતંુ્રજી નદી 50. સની નદી 51. સરસ્વતી નદી 52. સાબરમતી નદી 53. સાસોઇ નદી 54. સુકભાદર નદી 55. હાથમતી નદી 56. કિહરણ નદી 57. બનાસ નદી

Page 7: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

રાજકાર�

ગુજરાત હાઇકોટ̂

ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પ0 ( ભાજપ ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મંુબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગે્રસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટંુ પડ્યા પછી પણ ત્યાં કોંગે્રસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ ટેમ્ બર ૧૯૬૩ સુધી શાસન કયુ@ . પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગે્રસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યંુ. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલંુ્ય.

૧૯૯૫ની ચંુટણીમાં કોંગે્રસ સામે ભાજપનો કિવજય થયો અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિસંહ વાઘેલા નાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વષ̂ ચાલી. ૧૯૯૮ ની ચંુટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યંુ અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચંુટણીઓ જીતતંુ આવ્યંુ છે. કેશુભાઇએ રાજીનામંુ આપ્યંુ અને સત્તાનો દોર નરેન્દ્ર મોદી નાં હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિહંદુત્વના સમથ̂ક નેતા છે. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં કિહન્દુ અને મુસ્તિસ્લમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી કિનકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યંુ હતંુ પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચંુટણીમાં ફરીથી ભાજપ કિવજેતા બન્યુ અને તેમની કિનમણંુક મુખ્યમંત્રી તરીકે થઇ અને ત્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠેલા છે. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચંુટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી કિનષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચંુટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગે્રસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૯ ની કિવધાનસભા ની ચંુટણીમાં ફરીથી ભારતીય જનતા પાટી̂ કિવજેતા બન્યંુ અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્ યમંત્રી બન્ યાં. [૧૫] ઇ.સ. ૧૯૬૦ માં કિવભાજન થયા બાદ અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ મુખ્ યમંત્રી આવ્ યા છે.

અથ5 તંત્રગુજરાત ભારતના સૌથી ધકિનક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૧૬]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્ર ોલીયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ કિવશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નંુ એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દ0ીણ-પૂવ̂ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુકિનયાનંુ સૌથી મોટંુ વહાણ ભાંગવાનંુ કારખાનંુ

Page 8: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

આવેલંુ છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ કિવશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોમિગક ઉત્પન્નોમાં ક્ષિસમંેટ અને પેટ્ર ોલ નો સમાવેશ થાય છે.[૧૭] કેટો ઈન્સ્ટીટૂ્યટ ના આર્થિથંક દિરપોટ̂ અનુસાર ઔદ્યોમિગક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિમલનાડુ પછી ગુજરાત બીજો ક્રમે આવતંુ રાજ્ય છે. [૧૮]

દિરલાયન્સ ઈનડસ્ટ્રીઝના માક્ષિલકીની જોમનગર દિરફાઈનરી એ કિવશ્વની સૌથી મોટી દિરફાઈનરી છે.

હઝીરા ઈનડસ્ટ્રીઝ કિવસ્તાર

દિરલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જોમનગરમા એક તેલ શુક્ષિદ્ધકરણ કારખાનંુ ચલાવે છે. આ કારખાનંુ કિનશ્વનંુ સૌથી મોટંુ મૂળથી ખકિનજ તેલ શુદ્ધ કરતંુ કારખાનંુ છે. આ ક્ષિસવાય કિવશ્વનંુ સૌથી મોટંુ જહાજચ્છેદન કારખાનંુ, (શીપrેકીંગ યાડ̂) અલંગમાં આવેલંુ છે. ભારતનંુ એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલંુ છે જેને ગુજરાત કેમીકલ પોટ̂ ટર્થિમનંલ કમ્પનીએ કિવકસાવ્યંુ છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃકિતક પ્રવાહી વાયુના ટાર્થિમનંલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્થિમનંલ ને પીપવાઅને મંુદ્રામાં કિવકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનંુ એકમાત્ર એવંુ રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિકમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સવ̂ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જેોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોકિત યોજના હેથળ ૨૪ કલાક કિવદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃકિતક ગૅસ આધારીત કિવદ્યુત શસ્તિક્તના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો

Page 9: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

૮% છે. આણ્વીક કિવદ્યુત ઉજ̂ોના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજો ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.

શૈસિક્ષ�ક �ંસ્થાનો

ઇક્ષિન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ,અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિમક અને ઉચ્ચતર માધ્યમિમક ક્ષિશ0ણ બોડ̂(GSHSEB) ના હવાલા માં આવે છે. જેો કે, ગુજરાતમાંખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિમક ક્ષિશ0ણ બોડ̂(CBSE) અને કાઉસ્તિન્સલ ફોર ધ ઇક્ષિન્ડયન સુ્કલ સટી̂દિફકેટ એકઝામીનેશન(CISCE) દ્વારા પ્રમાશ્ચિણત છે. ગુજરાતમાં 13 યુકિનવર્સિસંટીઓ અને ચારકૃમિષ યુકિનવર્સિસંટીઓ છે.

અમદાવાદમાં આવેલી ઇક્ષિન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) મેનેજમેન્ટના કિવષયમાં દુકિનયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુકિનયાની ફોચ્ય̂ુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની કિવશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજોવે છે.

વષ̂ ૨૦૦૮ માં ઇક્ષિન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી. આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. બોમ્બે ધ્વારા ચલાવામાં આવે છે[૧૯]. આ ઇક્ષિન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.

મુખ્ય પ્રવેશદ્વાર SVNIT,સુરત

Page 10: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

સેપ્ટ યુનીવસી̂ટી આર્કિકટેંક્ચર 0ેતે્ર સમગ્ર એક્ષિશયા માં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોમ*શન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી(DAIICT), પંદિડત દીનદયાલ પેટ્ર ોલીયમ યુનીવસી̂ટી(PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાકિવદ્યાલય(LDCE) અને કિનરમા યુનીવસી̂ટી(NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.

જન જીવનઅહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિહંદુ ધમ̂ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી, અને શ્ચિ�સ્તી જેવા અન્ય ધમ̂ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અતં્યત ઔદ્યોમિગકરણ પામેલંુ રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ , ક્ષિબહાર, મધ્ય પ્રદેશ , ઓદિરસ્સા અને દક્ષિ0ણ ભારતમાંથી પુષ્કળ લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

કળાગુજરાતે ક્ષિશલ્પકળા, મિચત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓ માં પોતાની આગવી ઓળખ વૈક્ષિશ્વક 0ેતે્ર ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈકિવધ્યતા અને સજ̂નાત્ મકતા ને લીધે સમગ્ર કિવશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર કિવશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરી નો વરસો ગુજરાતને મળેલો છે. વત̂માન સમયે તેના વૈકિવધ્યસભર અને નવીન સ્વરૂપો જેોવા મળે છે. ભરતગંુથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવંુ તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃકિત ગુજરાતનંુ અનેરંુ નજરાણંુ છે.

હસ્તકળા

ગુજરાત કિવવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દશા̂વેલ છે.

ભરતગંુથણ કામ માટીકામ બાંધણી કાષ્ટકામ પટોળા જરીકામ ઘરેણા બીડ વક̂

�ાતિહત્ય

Page 11: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ગુજરાતનંુ સાકિહત્ ય સ્ વતંત્રતા, પરંપરા, સંસ્ કૃકિત, નૃત્ય, સંગીત, લેખો, વાતા̂ઓ, નાટ્યના રચમિયતાઓ વગેરે 0ેતે્ર ખુબજ સમૃદ્ધ છે. ગુજરાતે કિવશ્વને અનેકકિવધ સાકિહત્યકારોની ભેટ આપી છે.

�ંગીત અને નૃત્ય

ગુજરાતના પ્રખ્યાત ગરબા

ગુજરાત તેના પારંપદિરક સંગીત અને નૃત્ ય માટે ખાસ્ સંુ જોણીતંુ છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્ યનાં પ્રકાર ગુજરાત ની ઓળખાણ છે.

ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં ખુબજ સજ̂નાત્ મકતા અને અનેરી કિવકિવધતા જેોવા મળે છે.

તહેવારોગુજરાતમાં સામાક્ષિજક, સાંસ્ કૃકિતક, ધાર્થિમંક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે.

નવરાત્રી દીવાળી ધુળેટી ઉત્તરાયણ જન્ માષ્ ટમી ક્ષિશવરાત્રી

મેળાઓ

Page 12: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

તરણેતરનો મેળો

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર કિવશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વષ̂ દરમિમયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે[૨૦]. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો મિચત્ર-કિવમિચત્ર મેળો મોઢેરા - નૃત્ ય મહોત્ સવ ડાંગ - દરબાર મેળો કચ્ છ રણ ઉત્ સવ ધ્રાંગ મેળો અંબાજી પૂનમનો મેળો તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો) શામળાજીનો મેળો

ગુજરાતના મેળાઓ સામાક્ષિજક, સાંસૃ્કકિતક અને ધાર્થિમંક પરંપરાના પ્રકિતક છે.

�ૌથી મોટુ ક્ષિજલ્લો (કિવસ્તાર): કચ્છ, કિવસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિકમિમ[૨૧]

ક્ષિજલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૨]

પુલઃ ગોલ્ડન ક્ષિrજ (ભરૂચ પાસે નમ̂દા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર મહેલઃ લક્ષ્મી કિવલાસ પેલેસ , વડોદરા ઔધ્યોમિગક સંસ્થા: દિરલાયન્સ ડેરી: અમૂલ ડેરી, આણંદ

Page 13: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

અમુલ ડેરી , આણંદ

મોટી નદી: નમ̂દા, ૯૮૯૪ ચો.કિક.મી. લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિક.મી. યુકિનવસી̂ટી: ગુજરાત યુકિનવર્સિસંટી . સિસંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ

સરદાર સરોવર ડેમ

બંદર: કંડલા બંદર હૉસ્તિસ્પટલઃ ક્ષિસકિવલ હોસ્તિસ્પટલ , અમદાવાદ શહેરઃ અમદાવાદ રેલવે સે્ટશન: અમદાવાદ સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિકમિમ)[૨૩]

સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુક્ષિઝયમ એન્ડ કિપકચર ગેલેરી પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇrેરી, વડોદરા દદિરયાકિકનારો: જોમનગર, ૩૫૪ કિકમિમ ઊંચુ પવ̂તક્ષિશખરઃ ગોરખનાથ (દત્તાતે્રય)--મિગરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર[૨૪]

વધુ મંદિદરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૫]

મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નમ̂દાવેલી ફર્ટિટંલાઇઝર કંપની ક્ષિલ. ,ગામઃ ચાવજ, પો. નમ̂દાનગર, ભરૂચ ક્ષિજલ્લો ખેત ઉત્પાદન બજોરઃ ઊંઝા, મહેસાણા ક્ષિજલ્લો

ગુજરાતના જેોવાલાયક સ્થળો

Page 14: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ધાર્મિમ>ક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચક્ષિલત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સંેકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજો સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેક્ષિશક ધોરણે કે મોટા પાયે ધાર્થિમંક સ્થળ તદિરકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જેોવા મળશે .

1. સોમનાથ 2. શામળાજી , સાબરકાંઠા ક્ષિજલ્લો 3. કનકાઈ - ગીર 4. પાલીતાણા 5. પ્રભાસ - પાટણ 6. ડાકોર 7. પાવાગઢ 8. દ્વારકા 9. અંબાજી 10. બહુચરાજી 11. સાળંગપુર 12. ગઢડા 13. વડતાલ 14. નારેશ્વર 15. ઉત્કંઠેશ્વર 16. સતાધાર 17. પરબધામ , તા. ભેસાણ18. ચોટીલા 19. વીરપુર 20. તુલસીશ્યામ 21. સપ્તેશ્વર 22. અ0રધામ , ગાંધીનગર23. બગદાણા 24. મિગરનાર 25. તરણેતર 26. સંતરામ મંદિદર , નડીઆદ27. કબીરવડ, ભરુચ28. માટેલ, તા. મોરબી

પય5 ટન સ્થળો

Page 15: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

1. દીવ 2. તુલસીશ્યામ 3. દમણ 4. સાપુતારા

રાતિ?@ય ઉદ્યાનો અને અભયારણ્યો

વધુ માકિહતી માટે જુઓ મુખ્ય લેખ: ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

ગુજરાતમાં ૪ રાકિષ્ટ્રય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાકિષ્ટ્રય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે[૨૬].

એશીયાઇ સિસંહ

રાતિ?@ય ઉદ્યાનો

1. ગીર રાકિષ્ટ્રય ઉદ્યાન , જુનાગઢ 2. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન , નવસારી 3. કાક્ષિળયાર રાષ્ટ્રીય ઉદ્યાન , વેળાવદર 4. દદિરયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન , જોમનગર

અભયારણ્યો

1. નળ સરોવર પ0ી અભયારણ્ય , અમદાવાદ 2. બરડા વન્યજીવ અભયારણ્ય , પોરબંદર 3. ગીર અભયારણ્ય , જુનાગઢ 4. જેસોર રીંછ અભયારણ્ય , બનાસકાંઠા 5. વેળાવદર કાક્ષિળયાર અભયારણ્ય , ભાવનગર 6. ઈંદ્રોડા પ્રકૃકિત ક્ષિશ0ણ અભયારણ્ય , ગાંધીનગર

Page 16: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

7. થોળ પ0ી અભયારણ્ય , મહેસાણા 8. જંોબુઘોડા અભયારણ્ય , પંચમહાલ 9. રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય , દાહોદ 10. પાણીયા અભયારણ્ય , અમરેલી 11. હિહંગોળગઢ પ્રકૃકિત ક્ષિશ0ણ અભયારણ્ય , રાજકોટ 12. ગાગા અભયારણ્ય , જોમનગર 13. ખીજડીયા અભયારણ્ય , જોમનગર 14. નારાયણ સરોવર ચિચંકારા અભયારણ્ય , કચ્છ 15. કચ્છ ઘોરાડ અભયારણ્ય , કચ્છ 16. મિમકિતયાળા વન્ય પ્રાણી અભયારણ્ય , અમરેલી

ઔદ્યોગિગક કેન્દ્રો

1. કચ્છ 2. અમદાવાદ 3. અંકલેશ્વર 4. ભરુચ 5. દહે 6. સુરત 7. રાજકોટ 8. વડોદરા 9. વાપી 10. જોમનગર 11. હજીરા 12. અલંગ

પુરાતત્વીક સ્થળો

1. લોથલ 2. હાથબ 3. ધોળાવીરા 4. ઘુમલી

ગુજરાતી વત5 માનપત્રો ગુજરાત સમાચાર સંદેશ

Page 17: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ગુજરાતમિમત્ર અને ગુજરાતદપ̂ણ દિદવ્ય ભાસ્કર દૈનીક કચ્છમિમત્ર અકિકલા ફુલછાબ અવધ ટાઇમ્ સ દૈનીક મંુબઈ સમાચાર

ગુજરાતી �ામાગિયકો સફારી - સામાન્ય જ્ઞાનનુ શે્રષ્ઠ મેગેક્ષિઝન [ ૧ ]

જનકલ્યાણ - જીવનકિવકાસલ0ી સામામિયક

શસ્તિક્ત દશ̂નમ્ -ધમ̂પે્રમી વાચકો માટેનંુ સામામિયક

બાહ્ય કડીઓ ગુજરાતી ભાષા ગુજરાત સરકારનુ Official portal ગુજરાતનો ઇકિતહાસ ગુજરાતના ઇકિતહાસ કિવશે વધુ માકિહતી

મહાનુભાવો રાષ્ટ્રકિપતા મહાત્મા ગાંધી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પાકિકસ્તાન નાં રાષ્ટ્રકિપતા મહમદ અલી ઝીણા

�ંદભો51. ↑ " ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે " . ડી.એન.એ.

http://www.dnaindia.com/india/report_gujarat-beats-india-in-gdp-race_1320261.

2. ↑ "Bihar grew by 11.03%, next only to Gujarat - Times Of India". The Times Of India. http://timesofindia.indiatimes.com/business/india-business/Bihar-grew-by-1103-next-only-to-Gujarat/articleshow/5405973.cms.

3. ↑ GDP: The top 10 cities in India - Rediff.com Business

Page 18: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

4. ↑ Gujarat | DeshGujarat.Com   » Archives   » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text)

5. ↑ " અમદાવાદ - મેટ્ર ોપોલીટીન સીટી " . ઇક્ષિન્ડયા નેટઝોન accessdate=૨૪-૪-૨૦૧૨. http://www.indianetzone.com/4/metropolitan_cities_india.htm.

6. ↑ "Modern Gujarat". Mapsofindia.com. http://www.mapsofindia.com/gujarat/history/modern.html. Retrieved on June 17, 2012.

7. ↑ " મોરારજી દેસાઈ   : જન્મસ્થાન ગુજરાત " . imdb.com. http://www.imdb.com/name/nm1531487/bio. Retrieved on 9-6-2012.

8. ↑ " સરદાર પટેલ   : બૃહદ ભારતના કિવધાતા " . Press Information Bureau (Government of India). http://pib.nic.in/feature/feyr98/fe1098/f1510981.html. Retrieved on June 17, 2012.

9. ↑ Introduction to Gujarat10. ↑ "In Pictures: The Next Decade's Fastest-Growing Cities".

http://www.forbes.com/2010/10/07/cities-china-chicago-opinions-columnists-joel-kotkin_slide_4.html. Retrieved on 25 April 2012.

11. ↑ " ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દદિરયા કિકનારો " . travelindia360. http://www.travelindia360.net/beaches-in-gujarat-the-largest-coastline-of-india.html. Retrieved on ૨૪-૪-૨૦૧૨.

12. ↑ " ગીરનાર પવ̂ત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પવ̂ત " . http://epaper.namoleague.com/EpaperArticle.aspx?title=A%20TALE%20OF%20DIVINITY%20FROM%20THE%20LAP%20OF%20THE%20TALLEST%20MOUNTAIN%20OF%20GUJARAT:%20LILI%20PARIKRAMA_206. Retrieved on 9-6-2012.

13. ↑ " શેત્રુંજય પવ̂તમાળા   : જૈનોની પકિવત્ર પવ̂તમાળા " . http://articles.timesofindia.indiatimes.com/2009-11-02/rajkot/28091395_1_devotees-palitana-jain. Retrieved on 9-6-2012.

14. ↑ " અમદાવાદ - મેટ્ર ોપોલીટીન સીટી " . ઇક્ષિન્ડયા નેટઝોન accessdate=૨૪-૪-૨૦૧૨. http://www.indianetzone.com/4/metropolitan_cities_india.htm.

15. ↑ " નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્ યમંત્રી " . ટાઈમ્સ ઓફ ઇક્ષિન્ડયા. http://timesofindia.indiatimes.com/topic/Narendra-Modi.

16. ↑ " ગુજરાતની જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે " . ડી.એન.એ. http://www.dnaindia.com/india/report_gujarat-beats-india-in-gdp-race_1320261.

17. ↑ "Reliance commissions world’s biggest refinery", The Indian Express, December 26, 2008

18. ↑ Economic Freedom of the States of India 2011 Cato Institute19. ↑ " ઇક્ષિન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી " . ક્ષિસક્ષિલકોન ઇક્ષિન્ડયા ન્યુઝ.

http://www.siliconindia.com/shownews/New_IIT_in_Gujarat_to_start_this_academic_year-nid-42333-cid-2.html.

20. ↑ " રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારોની ઉજવણી " . ધ કલસ̂ ઓફ ગુજરાત. http://colorsofgujarat.com/gujarat-fairs-festivals.html. Retrieved on ૨૭-૦૪-૨૦૧૨.

21. ↑ Census 2011. " ભારતનો સૌથી મોટો ક્ષિજલ્લો : કચ્છ " . Census 2011. http://www.census2011.co.in/facts/largedistricts.html. Retrieved on 9-6-2012.

22. ↑ " ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો ક્ષિજલ્લો : અમદાવાદ " . Indiaonlinepages.com. http://www.indiaonlinepages.com/population/gujarat-population.html. Retrieved on 9-6-2012.

Page 19: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

23. ↑ રીચા બંસલ (૧૬-૧૧-૨૦૦૪). " ગુજરાતનંુ મોટુ સરોવર : નળ સરોવર " . ધ ટાઇમ્સ ઓફ ઇક્ષિન્ડયા. http://articles.timesofindia.indiatimes.com/2004-11-16/ahmedabad/27169934_1_nal-sarovar-tourists-birds. Retrieved on 10-6-2012.

24. ↑ " ગીરનાર પવ̂ત ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પવ̂ત " . http://epaper.namoleague.com/EpaperArticle.aspx?title=A%20TALE%20OF%20DIVINITY%20FROM%20THE%20LAP%20OF%20THE%20TALLEST%20MOUNTAIN%20OF%20GUJARAT:%20LILI%20PARIKRAMA_206. Retrieved on 9-6-2012.

25. ↑ " પાલીતાણા જૈન મંદિદરો " . www.jaindharmonline.com. http://www.jaindharmonline.com/pilgri/palitana.htm. Retrieved on June 17, 2012.

26. ↑ " ગુજરાત રાજ્યના અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનોની યાદી " . વન અને પયા̂વરણ કિવભાગ, ગુજરાત સરકાર. http://www.envforguj.in/wildlife/wildlife-national-parks-sanctuaries.php.

[છુપાવો]

v t e

ગુજરાતપાટનગર ગાંધીનગર

મુખ્ય શહેરો અમદાવાદ • સુરત • વડોદરા • રાજકોટ • જોમનગર • ભાવનગર • જૂનાગઢ

ગુજરાતના ક્ષિજલ્લાઓ

અમદાવાદ • અમરેલી • આણંદ • બનાસકાંઠા • ભરૂચ • ભાવનગર • દાહોદ • ડાંગ • ગાંધીનગર • જોમનગર • જુનાગઢ • ખેડા • કચ્છ • મહેસાણા • નમ̂દા • નવસારી • પંચમહાલ • પાટણ • પોરબંદર • રાજકોટ • સાબરકાંઠા • સુરત • સુરેન્દ્રનગર • તાપી • વડોદરા • વલસાડ

કિવષય ઇકિતહાસ • રાજકારણ • રાજ્યપાલો • મુખ્યમંત્રીઓ • ક્ષિશ0ણ • લોકો • અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

અભયારણ્યો

હીંગોળગઢ (તા. જ�દ�) ભારત દેશના પશ્ચિ�મ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર કિવસ્તારમાં આવેલા રાજકોટ ક્ષિજલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકા માં આવેલંુ એક મહત્વનંુ ગામ છે. હીંગોળગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ,

Page 20: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિદવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિમક શાળા , પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામની નજીકજ ગીર ફાઊન્ડેશન સંચાલીત હિહંગોળગઢ પ્રકૃકિત ક્ષિશ0ણ અભ્યારણ્ય આવેલંુ છે. એ પ્રકૃકિત ક્ષિશ0ણ અભ્યારણ્યની હદને અડીને એક નાનો ચેકડેમ અને ક્ષિબલેશ્વર મહાદેવ નંુ મંદિદર આવેલ છે.

નળ �રોવર ભારત દેશના પશ્ચિ�મ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ ક્ષિજલ્લા માં આવેલંુ એક સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતંુ નથી, પરંતુ કિવશાળ કિવસ્તારમાં ફેલાવો ધરાવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જેોવાલાયક સ્થળોમાં મોખરાનંુ સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનંુ કાય̂ ગુજરાત રાજ્યનો વન કિવભાગ સંભાળે છે.

ક્ષિશયાળામાં અહીં દેશ-કિવદેશથી પ0ીઓ આવે છે જેમાં ફ્લેચિમંગો તેમનાં સંુદર રંગ અને દેખાવને કારણે આકષ̂ણનંુ કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. વૈજ્ઞાકિનકો યાયાવર પ0ીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પ0ીઓના સ્થળાંતરની જોણકારી મેળવે છે.

બરડા અભયારણ્યકિવકિકપીદિડયાથી

સીધા આના પર જોવ: ભ્રમણ, શોધો

બરડા અથવા બરડો અભયારણ્યએ પોરબંદર જીલ્લા માં આવેલંુ અભયારણ્ય છે. આ અભયારણ્ય એક્ષિશયાઇ સિસંહ માટે તૈયાર કરવામાં આવ્યંુ છે. જેમાં સિસંહ ઉપરાંત તૃણભ0ી પ્રાણીઓ પણ જેોવા મળે છે.

ગીર રા?@ીય ઉદ્યાન અને અભયારણ્યકિવકિકપીદિડયાથી

(ગીર અભયારણ્ય થી અહીં વાળેલંુ)

સીધા આના પર જોવ: ભ્રમણ, શોધો

Page 21: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

માનમિચત્ર, વનકિવભાગ, ગુજરાત [૧]

ગીર રા?@ીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય, (જે "ગીરનંુ જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) તે ગુજરાતમાં આવેલંુ જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરાયેલ,તે કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય) ના કિવસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન,જુનાગઢથી લગભગ ૬૫ કી.મી. દક્ષિ0ણ-પૂવ̂માં આવેલંુ છે.

આ એક્ષિશયાઇ સિસંહો (Panthera leo persica)નંુ એકમાત્ર રહેઠાણ છે અને એક્ષિશયાનાં અકિતમહત્વનાં રક્ષિ0ત કિવસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનંુ જીવપદિરસ્તિસ્થકિતક તંત્ર (ecosystem),તેની કિવકિવધ વનસ્પકિત અને પ્રાણીસૃકિષ્ટ સાથે, સરકારી વન કિવભાગ,વન્યજીવન કાય̂કતા̂ઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા ર0ાયેલંુ છે.જુનાગઢના નવાબ દ્વારા,સને ૧૯૦૦ની શરૂઆતથી,ગીરનો જંગલ કિવસ્તાર અને તેનાં સિસંહોને "રક્ષિ0ત" જોહેર કરાયેલા. આ પહેલ સિસંહોનાં ર0ણમાં ખુબ મદદરૂપ બની કે જેની વસ્તી ક્ષિશકારની પ્રવૃતીને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલીજ રહી ગઇ હતી.

એકિપ્રલ ૨૦૦૫ની સિસંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિસંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨ નો વધારો સુચવે છે. 'સિસંહ પ્રજનન કાય̂ક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં,બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિસંહોની ૧૮૦ નસ્લને ર0ણ અપાયેલ છે. એકિપ્રલ ૨૦૧૦ની સિસંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિસંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨ નો વધારો સુચવે છે.

અનુક્રમણિ�કા [છુપાવો] 

૧ આબોહવા ૨ ભુગોળ

o ૨ . ૧ જળસ્ત્રોત o ૨ . ૨ વનસ્પકિત સૃકિષ્ટ

૩ વન્યસૃષ્ટી o ૩ . ૧ એક્ષિશયાઇ સિસંહનો આવાસ , કિવતરણ અને વસ્તી o ૩ . ૨ સિસંહ પ્રજનન કાય̂ક્રમ અને સિસંહોની વસ્તી ગણતરી o ૩ . ૩ ગીર પદિરચય કિવભાગ ,   દેવળીયા

૪ એક્ષિશયાઇ સિસંહ પદિરચય પદિરયોજના ૫ મિચત્રો ૬ આ પણ જુઓ ૭ નોંધ ૮ સંદભ̂

[ફેરફાર કરો ] આબોહવા

Page 22: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ક્ષિશયાળો અને ઉનાળો એ બે ઋતુઓ સીવાય,ગીરમાં ઉષ્ણકદિટબંધીય ચોમાસુ પણ હોય છે. ઉનાળામાં અહીં બહુજ ગરમી પડે છે,બપોરના સમયે તાપમાન ૪૩°સે. કે ૧૦૯°ફે. જેટલંુ હોય છે,અને ચોમાસા દરમીયાન જૂનમાસમાં ભેજ પણ ઘણો હોય છે. ક્ષિશયાળામાં તાપમાન લગભગ ૧૦°સે. કે ૫૦°ફે. જેટલંુ નીચંુ આવી જોય છે. અહીં સામાન્ય રીતે ચોમાસુ મધ્ય જૂનથી શરૂ થઇ અને સપ્ટેમ્બર સુધીનંુ હોય છે, જે દરમીયાન વાષી̂ક વરસાદનો દર ૬૦૦ મીમી.થી ૧૦૦૦ મીમી. જેટલો રહે છે,જેો કે અકિનયમિમત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહંેચણીને કારણે અહીં દુકાળ પડવો તે સામાન્ય ગણાય છે.

ઉદ્યાન અને અભયારણ્ય,જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે,પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં,નવેમ્બરનાં અંતથી માચ̂ની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે.આ સમય દરમીયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જેોવાનો લહાવો મળી જોય છે.

[ફેરફાર કરો ] ભુગોળ

ગીર National Park and Gir Wildlife Sanctuary

[ફેરફાર કરો ] જળસ્ત્રોત

ગીર કિવસ્તારમાં કિહરણ, શેતંુ્રજી, ધાતરડી, સિશંગોડા, મછુન્દ્રી, ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે કિહરણ,મછુન્દ્રી,રાવલ અને સિશંગોડા પર,આવેલ છે તે સહીત સૌથી મોટો જળસ્ત્રોત કમલેશ્વર બંધ ,કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળસ્ત્રોતો છે.

ભરઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનંુ પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાનાં મોટાભાગના જળાશયો પર પાણી હોતંુ નથી,અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે (મુખ્યત્વે અભયારણ્યનાં પૂવી̂ય ભાગમાં). ભરઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વનકિવભાગના કમ̂ચારીઓનંુ મુખ્ય કાય̂ બની રહે છે.

[ફેરફાર કરો ] વનસ્પતિત �ૃતિ?

Page 23: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ઈ.સ. ૧૯૫૫માં સમ્તાપાઉ એંડ રાઈઝાદા દ્વારા કરાયેલ ગીર જંગલના સવ*0ણ અનુસાર અહીં વનસ્પકિતની ૪૦૦થી વધુ પ્રજોકિતઓ મળી આવી હતી. વડોદરાની મહરાજો સયાજીરાવ ગાયકવાડ કિવશ્વકિવદ્યાલયે તેમના સવ*0ણમાં આ આંકડો ૫૦૭નો નોંધ્યો છે. ૧૯૬૪ના ચેમ્પીયન એંડ શેઠના જંગલના વગી̂કરણમાં આને "5A/C-1a—અકિત શુષ્ક સાગ જંગલ" તરીકે વગી̂કૃત કરાયંુ. સાગ શુષ્ક પાનખર પ્રજોકિત તરીકે ઉત્પન્ન થાય છે. આથી આગળ પેટા વગી̂કરણમાં તેનેઆ રીતે વગી̂કૃત કરાયંુ છે: ૧) 5/DS1-શુષ્ક પાનખર ઝાંખરાના જંગલ અને ૨) 5/DS1-શુષ્ક સવાના જંગલ (સ્થાનીય રીતે તેને વીદીસ તરીકે ઓળખાય છે). પશ્ચિ�મ ભારતનંુ આ સૌથી મોટંુ શુષ્ક પાનખર જંગલ છે.

સાગન વૃ0ો ધરાવતો ભાગ જંગલના પૂવી̂ ભાગમાં છે જે આ 0ેત્રનો અડશો ભાગ રોકે છે. આ જંગલ એક મહત્ત્વપૂણ̂ જૈકિવક સંશોધન 0ેત્ર હોવા સાથે એક વૈજ્ઞાકિનકૢ શૈ0શ્ચિણકૢ મનોરમ અને મનોરંજક મહત્ત્વ ધરાવતંુ 0ેત્ર છે. આ 0ેત્ર લગભગ ૫૦૦૦૦૦૦ કિકગ્રા વાષી̂ક વાવેતર દ્વારા પુરંૂ પાડે છે જેની હિકંમત રૂ. ૫૦ કરોડ જેટલી છે. આ જંગલ વષ* ૧૫૦૦૦ મેટ્ર ીક ટન જેટલંુ બળતણ પુરંૂ પાડે છે.

[ફેરફાર કરો ] વન્ય�ૃ?ી૨૩૭૫ પ્રાણી પ્રજોકિત ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં ૩૮ સસ્તનૢ ૩૦૦ પ0ીઓૢ ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.

માંસાહારીમાં મુખ્યત્વે અક્ષિશયાઈ સિસંહ , ભારતીય ચીત્તો , જંગલી ક્ષિબલાડો , ચટ્ટાપટ્ટાવાળો તરસ s , સોનેરી ક્ષિશયાળ , ભારતીય નોક્ષિળયો , ભારતીય પામ જબાદી , અને રતેલ. રણ ક્ષિબલાડી અને કાંટાળી - ટીપકાળી ક્ષિબલાડી નંુ અસ્તિસ્તત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે.

શકાહારીમાં મુખ્યત્વે મિચત્તળ, નીલગાય (કે બુ્લબુલ), સાબર, ચારસિસંગા કાક્ષિળયાર , ચિચંકારા અને જંગલી ડુક્કર . આસપાસના 0ેત્રોના કાક્ષિળયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.

મિચત્ર :Kamleshwar reservoir.jpg

તળાવનંુ કિવહંગમ દ્દશ્ય

નાન સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાંસામાન્ય છે અને કીડીખાઉ કિવરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર કાદવનો મગર (જેની અહીં ભારતના કોઈપણ સંર0ીત જંગલ કરતાં વધુ વસકિત છે), ભારતીય તારક કાચબા અને મોનીટર ગરોળી જળ સ્ત્રોતની આજુબાજુ. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિકનારેઅજગરજેોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ કિવભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવધ̂ન યોજનામાં ભાગ લીધો હતોૢ તેમણે ગુજરાતના ગીર સંવધ̂ન 0ેત્રમાં ઉચારેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં

ખેચર સૃકિષ્ટમાં લગભગ ૩૦૦ પ્રજોકિતના પ0ીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાકિનક પ0ીઓ છે. મૃતમ0ી પ0ીઓમાં અહીં ગીધની ૬ પ્રજોકિત જેોવા મળે છે. અ0ીઓની અમુક સામાન્ય પ્રજોકિતઓ છે કલગી ધારી સાપ ગરુડ , નામશેષ બોનેલ્લીનંુ ગરુડ , કલગી બાજ - ગરુડ , કથ્થઈ માછલી ઘુવડ , કિવશાળ ક્ષિશગા ઘુવડ , છોડ ક્વાઈલ (કે

Page 24: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ક્વાઈલબુશ), પીગ્મી લક્કડખોદ , કાળામાથંુ ઓદિરઓલ , કલગી ટ્ર ીસ્વીફ્ટ અને ભારતીય પીત્તા . ૨૦૦૧ની વસકિત ગણતરીમાં ભારતીય રાખોડી હોન̂ક્ષિબલ ના દેખાયંુ.

[ફેરફાર કરો ] એસિશયાઇ સિ�>હનો આવા�,તિવતર� અને વસ્તી

Asiatic Lion at Gir

એક્ષિશયાઇ સિસંહ નો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે.આ સિસંહો એક સમયે ઉત્તર આકિફ્રકા,દક્ષિ0ણ પશ્ચિ�મ એક્ષિશયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જેોવા મળતા હતા. હવે અંદાજે ૩૫૦ જેટલા સિસંહોજ જંગલમાં બચ્યા છે,જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેોવા મળે છે.

આમતો જેોકે ગીરનંુ જંગલ સારી રીતે ર0ીત કરાયેલ છે,છતાં ક્યારેક સિસંહોના ક્ષિશકારની ઘટનાઓ જોણવા મળે છે.તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાઓને કારણે ઝેર આપવાની ઘટનાઓ પણ બને છે.ક્યારેક જળપ્રલય, આગ, મહામારીઓ અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે.ગીર ઉદ્યાન તો પણ સિસંહોને માટે લાંબા સમય સુધી અસ્તીત્વ ટકાવી રાખવા માટેનંુ શે્રષ્ઠ સ્થળ બનેલંુ છે.

[ફેરફાર કરો ] સિ�>હ પ્રજનન કાય5 ક્રમ અને સિ�>હોની વસ્તી ગ�તરી

વર્ષ5 �ંખ્યા નર:માદા:બચ્ચાં

૧૯૬૮ ૧૭૭ -

૧૯૭૪ ૧૮૦ -

૧૯૭૯ ૨૦૫ ૭૬:૧૦૦:૮૫

Page 25: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

૧૯૮૪ ૨૩૯ ૮૮:૧૦૦:૬૪

૧૯૯૦ ૨૮૪ ૮૨:૧૦૦:૬૭

૧૯૯૫ ૩૦૪ ૯૪:૧૦૦:૭૧

૨૦૦૦ ૩૨૭ -

૨૦૦૫ ૩૫૯ -

૨૦૧૦ ૪૧૧ ૯૭:૧૬૨:૧૫૨

સિસંહ પ્રજનન કાય̂ક્રમ અંતગ̂ત સિસંહોના પ્રજનન અને પ્રજનન કંેદ્રોના રખરખાવનંુ કાય̂ કરવામાં આવે છે. અક્ષિશયાઈ સિસંહોના વત̂ણૂકનો અભ્યાસ અને કૃત્રીમ વીય̂સેચન જેવા કાયો̂ પણ આ કાય̂ક્રમ અંતગ̂ત હાથ ધરાય છે. આવંુ એક કંેદ્ર જુનાગઢના સાકરબાગ પ્રાણીબાગ માં આવેલંુ છે જેણે લગભગ ૧૮૦ જેટલાં સિસંહોનંુ સફળતાપૂવ̂ક સંવધ̂ન કરાવ્યંુ છે. આ કંેદ્ર દ્વારા ભારતના અને કિવશ્વના સમગ્ર પ્રાણીબાગો આદિદમાં ૧૨૬ શુદ્ધ અક્ષિશયાઈ સિસંહો મોકલાવ્યાં છે.

દર પાંચ વષ* સિસંહોની વસકિત ગણતરી કરાય છે. પહેલાના સમયમાં સિસંહોના પંજોને શોધી ને વસકિત ગણવાના પરો0 રીતો અપનાવાતી હતી. પણ, એકિપ્રલ ૨૦૦૫ની વસકિત ગણતરીમાં (જે આમ તો ૨૦૦૬માં કરાવાની હતી પણ ભારતમાં વાધની નામશેશ થતી પ્રજોકિત ના અહેવાલને કારણે વહેલી કરાવાઈ), "0ેત્રીય-સીધી-કુલ ગણના" રીત જંગલ કિવભાગના ૧૦૦૦ કમ̂ચારીઓ કિવશારદો અને સ્વયંસેવકોની મદદ લઈને હાથ ધરાઈ. આનો અથ̂ એમ થયો કે જેમની ગણના થઈ તેમને આખે જેોવાયા હતાં. આ વખતે જીવંત ક્ષિશકારની પદ્ધકિતને અપવાઈ ન હતી. ગુજરાત હાઈ કોટ¦નો પ્રાણીઓને વાપરવા કિવરોધી નો સન ૨૦૦૦નો આદેશ આનંુ કારણ હતંુ.

[ફેરફાર કરો ] ગીર પરિરચય તિવભાગ, દેવળીયા

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે કોઈ 0ેત્ર અંકિકત નથી. પણ પ્રાણીઓને માનવ અસ્તિસ્તત્વથી થતાં ત્રાસથી બચાવવા દેવળીયા પાસે એક પદિરચય 0ેત્ર બનાવવામાં આવ્યંુ છે. આની સાંકળવાલી વાડની ભીતર ગીરમાં જેોવા મળતી બધી પ્રજોકિત તેમને ખવડાવવંુીૢ તેમનંુ જીવન ીૢ પાંજરામાં માંસાહારી પ્રાણીઓૢ દ્વી-દ્વાર પ્રવેશ આદિદ જેોઈ શકાય છે. સામાન્ય રીતે આની સીમા ની અંદર ૧૦ ટીપકાંવાળા હરણૢ ૧૦૦ નીલ ગાયૢ ૧૫ જંગલી ડુક્કરૢ અડધોડઝન સાબર અને કાળીયાર, ને અન્ય પશુઓ સરીસૃપો અને પ0ીઓ સાથે રાખવામાં આવ્યાં છે. આ સાથે મયા̂દિદત સંક્યામાં પ્રવાસીઓને કિનધા̂રીત માગ* જવાની પરવાનગી અપાય છે. આ 0ેત્રની મુલાકાત લેવાનો આદશ̂ સમય છે વરસાદ પછીનો.

[ફેરફાર કરો ] એસિશયાઇ સિ�>હ પરિરચય પરિરયોજના

Page 26: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

વધુ માકિહતી માટે જુઓ મૂળ લેખ s: Asiatic Lion Reintroduction Project and Kuno Wildlife Sanctuary

છેલ્લાં એક દાયકાથી કિવશ્વની બીજી માનવ વસકિત રહીત અક્ષિશયાઈ સિસંહ અરણ્યની યોજના પર કામ ચાલી રહંુ્ય છે. ભારતીય વન્યજીવ સંસ્થાન ના સંશોધકોએ પુકિષ્ટ કરી છે કે પાલપુર - કુણો વન્યજીવન અભયારણ્ય એક્ષિશયાઈ સિસંહના નવા પુનવ̂સન સ્થાન તરીકે સૌથી ઉપયુક્ત સ્થળ છે અને તે સિસંહોના પ્રથમ જૂથના પુનઃ વસવાટ માટે તૈયાર છે. [૨] ગીર વન્યજીવન અભયારણ્યમાં હવે સિસંહોની વસકિત અતં્યત વધીએ ગઈ છે. કુનો વન્યજીવન અભયારણ્ય ને પસંદ કરાઈ ૧૮૭૩ સુધી માં આજ સ્થળે સિસંહોની વસકિત હતી જ્યાં તેમનો ક્ષિશકાર કરીને તેમને નામ શેષ કરી દેવાયા હતાં.[૩]

વેળાવદર કાસિળયાર અભયારણ્ય ભારત દેશના પશ્ચિ�મ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર ક્ષિજલ્લામાં આવેલંુ રક્ષિ0ત વન્યપ્રાણી કાક્ષિળયાર માટેનંુ ખાસ અભયારણ્ય છે. આ ભાલ કિવસ્તાર માં આવેલાં ઘાસનાં મેદાનો કાક્ષિળયારને

ખુબ જ માફક આવે છે. અહીં ઇ. સ. ૨૦૦૯ના વષ̂માં જૂન માસમાં ગણતરી કરાતાં કુલ ૩,૩૨૬ કાક્ષિળયારનો વસવાટ હોવાનંુ માલુમ પડયંુ હતંુ.[૧] આ ઉપરાંત આ અભયારણ્યમાં ક્ષિશકારી બાજના કૂળના મનાતા કિવદેશી હૈદિરયર પ0ીની હાજરી પણ અમુક સમયે જેોવા મળે છે. દર વરસે ઠંડા પ્રદેશોમાંથી કિવહાર કરીને સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતના ભાવનગર ક્ષિજલ્લાના વેળાવદર અભયારણ્યમાં જ

સૌથી વધુ સામૂકિહક રાત્રીરોકાણ સાથે મુકામ કરતાં યાયાવર પ0ી હૈદિરયરની સંખ્યા અંદાજે ૩૦૦૦ જેટલી હોય છે.

થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના મહેસાણા ક્ષિજલ્લા ના કડી તાલુકા માં આવેલંુ એક પ0ી અભયારણ્ય છે. થોળ નામના તળાવ

અને તેના કાંઠાના કિવસ્તારમાં આ અભયારણ્ય આવેલંુ હોવાથી તેનંુ નામ થોળ પ0ી અભયારણ્ય પાડવામાં આવ્યંુ છે. અહિહં

ક્ષિશયાળાની ઋતુ દરમ્યાન દેશ (કિહમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા કિવસ્તારોમાંથી) અને કિવદેશનાં અનેક પ0ીઓ આવે છે જેમાં જળચર પ0ીઓ મુખ્ય છે.

જંોબુઘોડા અભયારણ્ય જંોબુઘોડા તાલુકામાં આવેલંુ છે કે જે ભારત દેશના પશ્ચિ�મ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના પંચમહાલ ક્ષિજલ્લા નો મહત્વનો તાલુકો છે. જંોબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિકલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિકલોમીટરનાં અંતરે આવેલંુ એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પકિતસભર અભયારણ્ય છે. મે ૧૯૯૦ની સાલમાં અભયારણ્ય તરીકે જોહેર કરાયેલંુ આ વન કિવકિવધ પ્રાણી ઉપરાંત ઝેરી અને ક્ષિબનઝેરી સદિરસૃપોનંુ પણ આશ્રય સ્થાન છે. જંોબુઘોડા અભયારણ્યની એક લા0શ્ચિણકતા એ પણ છે કે તે પવ̂તીય કિવસ્તારમાં આવેલંુ એક જુજ માનવ વસવાટ ધરાવતંુ અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃકિતક સૌંદય̂માં અનેકગણો વધારો થાય છે.

[ફેરફાર કરો ] વન્ય�ૃતિ?દિદપડો આ અભયારણ્યનંુ મુખ્ય ક્ષિશકારી પ્રાણી છે આ ઉપરાંત ક્ષિશયાળ, વરૂ, ઘોરખોદિદયંુ, રીંછ, વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય, ચોસિશંગા હરણ, વગેરેનંુ પણ જંોબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન છે. કિવકિવધ જોતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં કિવપુલ માત્રામાં જેોવા મળે છે. અભયારણ્યમાં આવેલા સાગ, ક્ષિસસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃ0ો ને કારણે પ0ીઓ પણ ઘણી સંખ્યામાં જેોવા મળે છે. આ વન્યસૃકિષ્ટ અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ (કડા ડેમ અને ટારગોલ ડેમ)માંથી પોતાની પાણીની જરૂદિરયાત પુરી કરે છે. આ બંધો ક્ડા અને ટારગોલ ગામની પાસે બાંધવામાં આવેલા છે. અભયારણ્યમાં

Page 27: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ક્ષિશકારી પ્રાણીઓ માટે ક્ષિશકાર એવાં શાકાહારી પ્રાણીઓની નજીવી અછતને કારણે ઘણી વાર દિદપડા જેવા પ્રાણી સ્થળાંતર કરતા છેક વડોદરા સુધી પહોંચ્યાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે.

[ફેરફાર કરો ] અન્ય માતિહતીજંોબુઘોડા અભયારણ્ય બસ દ્વારા પહોંચવા માટે નજીકનંુ બસમથક ક્ષિશવરાજપુર છે જ્યાંથી અભયારણ્ય માત્ર એક કિકલોમીટરનાં અંતરે આવેલંુ છે. ટ્ર ે ન દ્વારા પણ ક્ષિશવરાજપુરથી જંોબુઘોડા અભયારણ્ય પહોંચી શકાય છે જેનંુ અંતર દશ કિકલોમીટર છે. નજીકનંુ કિવમાનમથક વડોદરા છે જે આશરે ૯૦ કિકલોમીટરનાં અંતરે આવેલંુ છે. ચોમાસામાં અને ક્ષિશયાળામાં જંોબુઘોડા અભયારણ્યની વન્યસૃકિષ્ટ કિનહાળવાનો લ્હાવો લેવા જેવો છે. આસપાસ જેોવાલાયક બીજંો સ્થળ પણ છે જેમકે પાવાગઢ અને ઝંડ હનુમાન. રહેવા માટે કડા ડેમ અને ટારગોલ ડેમ પાસે સરકારી આરામ ગૃહ બનેલાં છે તથા હમણાં જ વનાંચલ નામે એક નવો દિરસોટ̂ પણ શરૂ થયો છે જે અવનવી સવલતો અને મનોરંજનના સાધનોથી ભરપુર છે.

રતનમહાલ વન્ય પ્રા�ી અભયારણ્યકિવકિકપીદિડયાથી

સીધા આના પર જોવ: ભ્રમણ, શોધો

રતનમહાલ વન્ય પ્રા�ી અભયારણ્ય ભારત દેશના પશ્ચિ�મ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના પૂવ̂ મધ્ય ભાગમાં આવેલા દાહોદ ક્ષિજલ્લા માં આવેલંુ એક અભયારણ્ય છે. આ અભયારણ્યનો કિવસ્તાર આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો. ઇ. સ. ૧૯૮૨ના વષ̂માં ઓગણીસમી માચ̂ ના દિદવસે રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જોહેર કરવામાં આવ્યંુ હતંુ. આ અભયારણ્ય કુલ ૫૫.૬૮ ચોરસ કિકલોમીટર જેટલા કિવસ્તારમાં ફેલાયેલ છે

[ફેરફાર કરો ] વનસ્પતિતઓઆ અભયારણ્યના કિવસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વનસ્પકિતની કેટલીય પ્રજોકિતઓ મળે છે. અહિહંયા સાગ, સીસમ, મહુડો, ગરમાળો, બીલી, શીમળો તથા અનેક વન્ય વનસ્પકિતઓની પ્રજોકિતઓ જેોવા મળે છે.

[ફેરફાર કરો ] પ્રા�ી વૈતિવધ્યઆ અભયારણ્ય ખાતે સસ્તન પ્રાણીઓ તથા સરીસૃપ પ્રાણીઓ તેમજ પ0ીઓની ઘણી પ્રજોકિતઓ જેોવા મળે છે. આ જંગલમાં રીંછ, દીપડો, જંગલી ક્ષિબલાડી , ઝરખ, ક્ષિશયાળ, માંકડાં, સસલાં, નોક્ષિળયો, શાહુડી જેવાં સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વગ̂માં આવતાં સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચીંડા પણ જેોવા મળે છે.

આ ક્ષિસવાય અહીં ભાતભાતનાં રંગબેરંગી પ0ીઓ પણ જેોવા મળે છે. જેમાં લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હદિરયાલ, બાજ, સમડી અને બીજંો ઘણાં પ0ીઓ જેોવા મળે છે.

Page 28: valasimadi.files.wordpress.com  · Web view2016. 9. 23. · ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય

ખીજડીયાકિવકિકપીદિડયાથી

સીધા આના પર જોવ: ભ્રમણ, શોધો

ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જોમનગર શહેરથી આશરે ૧૨ કિકલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાગ̂ ઉપર ખીજડીયા પ0ી અભયારણ્ય આવેલંુ છે. આશરે ૬૦૫ હેક્ટર કિવસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેના વૈકિવધ્યસભર પ0ીઓને કારણે સમગ્ર ભારતમાં આગવંુ સ્થાન ધરાવે છે. કિવશ્વમાં આશરે ૮૬૦૦ જોતનાં પ0ીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જોતના પ0ીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જોતના પ0ીઓ ગુજરાતમાં જેોવા મળે છે. જેમાં જોમનગર ક્ષિજલ્લા માં ૨૫૨ જોતનાં પ0ીઓ જેોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એકિપ્રલ દરમિમયાન બહારથી આવતા પ્રવાસી પ0ીઓની આશરે ૧૫૦ જોતો ક્ષિશયાળો ગાળવા માટે આવતી જેોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણે ય પ્રકારના માળા અહીં જેોવા મળે છે.

[ફેરફાર કરો ] સ્થાતિનક પક્ષીઓઆ અભયારણ્યમાં સ્થાકિનક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલૉ, પતરંગૉ, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝંુપસ, કાંણી બગલી, દેવ ચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘૉ સકિહતનાં પ0ીઓ જૅોવા મળે છે.

[ફેરફાર કરો ] મહેમાન પક્ષીઓઆ અભયારણ્યમાં ક્ષિશયાળૉ ગાળવા કાળી પંુછ ગડેરૉ, નકટૉ, કંુજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયૉ, પીયાસણ, પટાઇ, કરકરા, દદિરયાઇ કિકચડીયૉ સકિહતનાં પ0ીઓ મહેમાનગકિત માણવા આવે છે.