11
ચોઈસ ભરવા માટ ની િયા Step 1 : મેરટ ર°ƛક તપાસો હાલમાં , તમે તમારી ોફાઇલમાંથી તમારુ રેƛક ચકાસી શકો છો. િવગતવાર મેરીટનગણતરી www.jacpcldce.ac.in BE િવભાગમાં પર ઉપલƞધ છે . સંƨથા અને તેના અƟયાસમો ની ચોઈસ માટેની ઉપલƞધ પસંદગીઓ ડેશબોડમાં દશાવવામાં આવી છે . બધી પસંદગીઓ પસંદગી ભરવાના છેƣલા િદવસે મƚયરાીએ આપમેળે 12 કલાકે લોક થઇ જશે. તે પહેલા તમે ઈƍછો તેટલી વખત પસંદગીઓને ઉમેરી અને ફરીથગોઠવી શકો છો. તમારા ોફાઈલ માં જઈ ને રેƛક તપાસો તમારા ડેશબોડ પર આપને ચોઈસ ની યાદી દેખાશમેરીટ રેƛક અને ચોઈસ ની ચકાસણી તેટલી વધુ ને વધુ ચોઈસ ભરો તમારી બધી પસંદગી ની ચોઈસ ભરાઈ ગયેલ છે તે સુિનિĔત કરો ચોઈસ ભરવાની િયા તમારી ચોઈસ ની યાદી ને અતામાંક અનુસાર ગોઠવો ચોઈસ ને સેવ કરતા રહો પસંદગી માંક મુજબ ચોઈસ ગોઠવી અને તેને સેવ કરો

ચોઈસ ભરવા માટેની પ્રિક્રયા · 2020. 10. 17. · Choice interchange પસદગીઓનાં ખાસ સેટનેપસદં

  • Upload
    others

  • View
    9

  • Download
    0

Embed Size (px)

Citation preview

  • ચોઈસ ભરવા માટે ની પ્રિક્રયા

    Step 1 : મેર ટ ર ક તપાસો

    હાલમા,ં તમ ેતમારી પ્રોફાઇલમાથંી તમારંુ રે ક ચકાસી શકો છો. િવગતવાર મેરીટની ગણતરી www.jacpcldce.ac.in BE િવભાગમા ંપર ઉપલ ધ છે.

    સં થા અને તેના અ યાસક્રમો ની ચોઈસ માટેની ઉપલ ધ પસદંગીઓ ડેશબોડર્મા ંદશાર્વવામા ંઆવી છે. બધી પસદંગીઓ પસદંગી ભરવાના છે લા િદવસે મ યરાત્રીએ આપમળેે 12 કલાકે લોક થઇ જશે. તે પહલેા તમે ઈ છો તટેલી વખત પસદંગીઓને ઉમેરી અને ફરીથી ગોઠવી શકો છો.

    •તમારા પ્રોફાઈલ મા ંજઈ ને રે ક તપાસો

    •તમારા ડેશબોડર્ પર આપને ચોઈસ ની યાદી દેખાશે

    મેરીટ રે ક અને ચોઈસ ની ચકાસણી

    •શક્ય તેટલી વધ ુને વધ ુચોઈસ ભરો

    •તમારી બધી પસદંગી ની ચોઈસ ભરાઈ ગયેલ છે તે સિુનિ ત કરો

    ચોઈસ ભરવાની પ્રિક્રયા•તમારી ચોઈસ ની યાદી ને અગ્રતાક્રમાકં અનસુાર ગોઠવો

    •ચોઈસ ને સેવ કરતા રહો

    પસદંગી ક્ર્માકં મજુબ ચોઈસ ગોઠવી અને તેને સેવ કરો

  • Step 2 : ચોઈસ ભરવાની યા

    િવ ાથીર્ ને તમામ ઉપલ ધ સં થા અને તેના અ યા ક્ર્મો ની ચોઈસ દશાર્વવામા ંઆવશે આમા ં.સં થાના નામ અને અ યા મો નામ, TFWs ની બેઠકો, સં થાના કાર (સરકાર અથવા ખાનગી) નુ ંતરીકે અલગ કરી શકાશે . ના પરથી ઉપલ ધ સં થા અને તેના અ યા ક્ર્મો પસદંગી સરળતાથી ઉમેરી શકો છો.

    ઉપલ ધ સં થા અને તેના અ યાસક્રમો ની ચોઈસ પસદંગીઓ, સં થાના પ્રકાર (સરકારી અથવા ખાનગી), શાખા મજુબની અને સં થાના નામ ારા િફ ટર કરી શકાય છે.

    િવ ાથીર્ ઈ છા મજુબ શક્ય બધી ચોઈસ પસદંગી ભરી શકે છે . તદુપરાતં, તમે એકજ વાર મા ંપણ બધી પસદંગીઓ ઉમેરી શકો છો અને પછીથી તમે તેને અગ્રતાક્રમ

    અનસુાર ગોઠવી શકો છો. િવ ાથીર્ તેની ચોઈસ ને Save and Continue પર ક્લીક કરી ને ચોઈસ ને save કરી શકશે.

  • Available Choices :

    Available Choice : Selection Institute Type

    Available Choice : Institute name wise

  • Available Choice : Branch wise

    Fill Choice :

  • Step 3 : પસદંગીઓની ગોઠવણી

    બધી ઉપલ ધ પસદંગીઓ ઉમેયાર્ પછી, તમે હવે તમારા અગ્રતાક્રમના આધારે પસદંગીઓને ફરીથી ગોઠવી શકો છો. ઉપરાતં, તમે પસદંગી ભરવાના ંઅંિતમ સમયપત્રક સધુીમા કોઈપણ સમયે પસદંગીઓ ઉમેરી શકો છો અથવા પસદંગીને delete પણ કરી શકો છો અને પછીથી તેને ફરીથી ગોઠવી શકો છો.

    પસદંગીઓને Remove ,UP and Down કરવા માટેના બટન પહલેેથી જ પસદંગી ભરવાના િવભાગમા ંઉપલ ધ છે. મખુ્ય ફેરબદલી કરવા માટે Manage filed choice, Choice interchange, Choice rearrange or Multiple deletion.બટન વડે સરળતાથી કરી શકાય છે.

    Function ActivityRemove તે પસદંગી દૂર કરવા માટે.

    જો તમે ઇ છો તો તમે તેને ફરીથી ઉમેરી શકો છો Up તમારી પસદંગી એક ટેપ ારા ઉપર વધશે Down તમારી પસદંગી એક ટેપ ારા નીચે ઉતરશે. Manage filed choice પસદંગીઓ એક સાથે દૂર કરી શકશે, એક સાથે ઉપર ખસેડી

    શકાશે અને એક સાથે નીચે ખસેડી શકાશે. Choice interchange પસદંગીઓના ખાસ સેટને પસદં કરી તેમનો બદલી શકાય છે.

    (દા.ત. 3 થી 1 અથવા 1 થી 3 ) Choice rearrange બધી ઉમેરવામા ંઆવેલી પસદંગીઓ પ્રદિશર્ત થશે અને તેમનો

    અગ્રતક્રમ એક જ પગલામા ંઆપી શકાય છે Multiple deletion એક ટેપમા ંએક કરતા વધ ુપસદંગી કા delete કરી શકાય છે

  • પસદંગી ૂર કરવી

  • ચોઈસની અદલા-બદલી

    ચોઈસ ફર ગોઠવવી

  • એક કરતા વ ુચોઈસ delete કરવી

  • Dashboard ડ લે