3

Click here to load reader

10 Invent for World Goes Shoking to India

Embed Size (px)

DESCRIPTION

jay Hind.... India India India India

Citation preview

Page 1: 10 Invent for World Goes Shoking to India

Shail Patel

10 વૈજ્ઞાનિક શોધ જે થઈ હતી ભારતમાાં: આજે દુનિયામાાં વાગે છે ડાંકો

ચિકિત્સા િરી રહલેા સશુ્રતૃની એિ તસવીર

ઈન્ટરનેશલ ડેસ્િઃ 10 નવેમ્બર એ વવશ્વમાાં 'વર્લડડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલેોપમેન્ટ' તરીિે ઉજવવામાાં આવે છે. યનુાઈટેડ નેશન્સ એજ્યિેુનશલ, સાયન્સ એન્ડ િર્લિરલ ઓર્ગેનાઈઝશેન(UNESCO) દ્વારા 2001માાં 10

નવેમ્બરને 'વર્લડડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલેોપમેન્ટ' જાહરે િરાયો હતો. 1999માાં બડુાપેસ્ટ આયોજીત UNESCO-ICSUની સાયન્સ પરની વર્લડડ િોન્ફરન્સમાાં િરાયેલા િવમટમેન્ટની યાદર્ગીરીના ભાર્ગરૂપે 'વર્લડડ સાયન્સ ડે'ની ઉજવણી િરવામાાં આવે છે. એ િવમટમેન્ટ અનસુાર વવશ્વમાાં સાયન્સ અને શાાંવત ફેલાવવા માટે માનવજાતે પ્રયાસ િરવા જરૂરી છે. જોિે, આવુાં જ િવમટમેન્ટ વવશ્વએ સ્સ્વિાયુું એ પહલેા જ ભારતીય સાંસ્કૃવતએ અપનાવી લીધુાં હત ુાં. અને એ જ આધાર પર પ્રાિીન ભારતે િેટલીિ વૈજ્ઞાવનિ શોધો િરી હતી. આમાની બહુ ઓછી શોધો એવી હશે જે અંર્ગે દુવનયાને જાણ હશે. આવી જ િેટલીિ શોધો અહીં રજુ િરાઈ રહી છે.

10. શસ્ત્રકિયા િેટરેક્ટ સર્જરી (આંખની સર્જરી) િે પ્લાસ્સ્ટિ સર્જરી સૌ પહલેા પ્રાિીન ભારતીય વૈદ્ય સશુ્રતેૃ િરી હોવાનુાં માનવામાાં આવે છે. ઈ.સ. પવેૂ 2000 વર્ડ પહલેા સશુ્રતેૃ આ પ્રાિીન સર્જરી હાથ િરી બતાવી હતી. સશૃ્રતૃની વવદ્યા બાદમાાં અરબીમાાં અને ત્યાાંથી યરુોપીયન રાષ્ટ્રોમાાં પહોંિી હતી. સશૃ્રતૃ વાાંિી સોંય થિી આંખની િીિીને ખેંિી િાઢવાનુાં જાણતા હતાાં. આવી આંખોને જ્યાાં સધુી રૂઝ ના આવે ત્યાાં સધુી તેને ર્ગરમ માખણ રાખવામાાં આવતી હતી. આંખનુાં વનદાન િરવા માટે એ સમય દુવનયાઆખીમાાં લોિો ભારતમાાં આવતા હતાાં.

9. િોટન જીન

જાણીને આશ્ચયડ થશે િે પણ િપડાની શોધનો પાયો જેના પર રહલેો છે એવા િોટન જીનની શોધ પ્રાિીન ભારતવાસીઓએ િરી હતી. િોટન વસડ(રૂના િાલા)માાંથી િોટન એટલે િે રૂને અલર્ગ િરત ુાં ય ાંત્ર પ્રાિીન ભારતમાાં શોધાયુાં હત ુાં. અજ ાંતાની ગફુાઓમાાં આવા જ પ્રાિીન 'િોટન જીન'ના િીત્રો અંકિત થયલેા છે. પાાંિમી સદીમાાં જોવા મળતુાં હાથથી રૂ િાાંતવાનુાં યત્ર આજના િરખાનુાં પવૂડજ ર્ગણાય છે. સમય જતા તેમા પકરવતડન આવતુાં ર્ગયુાં. ફેરફાર નોંધાતા ર્ગયાાં જોિે, એની રિના અને િાયડપદ્ધવતમાાં ખાસ ફેરફાર ના નોંધાયો.

Page 2: 10 Invent for World Goes Shoking to India

Shail Patel

(વસિંધ ુસાંસ્કૃવતના પથ્થરના બટનની તસવીર)

8. બટન

આજના યરુ્ગમાાં બટન એ િપડાનાનુાં બહુ અર્ગત્યનુાં ઘટિ માનવામાાં આવે છે. આ બટનની શોધ પણ પ્રાિીન ભારતવાસીઓએ િરી હતી. વસિંધ ુખીણની સાંસ્કૃવતમાાં બટનનો ઉપયોર્ગ થતો હોવાના પરુાવા મળી આવ્યા છે. પ્રાિીન ભારતના લોિો પથ્થરોને વવવવધ આિાર આપી, તેમા િાણા પાડીને બટન તરીિે ઉપયોર્ગ િરતા હતાાં. અલબત્ત, શરૂઆતમાાં આવા 'બટન'નો ઉપયોર્ગ િોઈ ખાસ પ્રસાંર્ગ િે અવસરે જ થતો હતો. જોિે, હવે બાદમાાં તેનો વનયવમત ઉપયોર્ગ થવા લોગ્યો હતો.

7. નેિરલ ફાઈબર

નેિરલ ફાઈબર િે કુદરતી રેશા એ રૂ િે ઉનના વાંશનુાં ફાઈબર છે. વસિંધ ુખીણની સાંસ્કૃવતમાાં નેિરલ ફાઈબરનો ઉપયોર્ગ થતો હોવાના પરુાવા મળ્યા છે. એ સમયના લોિોને રૂના ઉપયોર્ગની ખબર હતી અને રૂના વણાાંટની િળામાાં મહારત હાાંસલ હતી. એ સમયે નેિરલ ફાઈબરની વનિાસ પણ િરવામાાં આવતી. 'િાશ્મીર વલૂ' એ પ્રાિીન િાળથી ભારત અને ભારત બહાર 'ઉત્તમ ઉન્ન' ર્ગણાત ુાં આવ્યુાં છે. એ પણ આ નેિરલ ફાઈબરનો જ પ્રિાર હતો. 6. મેકડિલ કરટમેન્ટ

રક્તવપતનો ઉર્લલખે સૌ પ્રથમ ભારતીય સાંસ્કૃવતમાાં જોવા મળે છે. અથવડવેદમાાં પણ આ અંર્ગનેી માકહતી અપાયેલી છે. પથરી અને પથરીનુાં વનદાન પણ ભારતીય પ્રાિીન સાંસ્કૃવતના પને્ન અંકિત છે. પ્રાિીન ભારતવાસીઓ સ્મોલ પોક્સની જાણ હતી અને તેનુાં વનદાન પણ જાણતા હતા.8મી સદીમાાં થઈ ર્ગયલેા વૈદ્ય માધવ 'સ્મોલ પોક્સ'ના રોર્ગોનુાં વનદાન િરી શિતા હતાાં. આયવેુદ અને વસદ્ધા એ પ્રાિીન ભારતીય સારવાર પદ્ધદ્ધવત છે અને આજે પણ દુવનયામાાં તે 'અર્લટરનેકટવ વે ઓફ કરટમેન્ટ' તરીિે ઉપયોર્ગમાાં લેવામાાં આવે છે.

5. હીરા હીરાનો પ્રથમ બનાવટ અને ઉપયોર્ગ પ્રાિીન ભારતમાાં જ થયો હતો. મધ્યભારતમાાં હીરાનો મોટો વવપલુ જથ્થો મળી આવ્યો હતો અને કિિંમતી પથ્થર તરીિે તેનો ઉપયોર્ગ થવાનુાં શરૂ થયુાં હત ુાં. 18 સદીમાાં દુવનયામાાં હીરા ઉત્પન્ન િરત ુાં ભારત એિ માત્ર રાષ્ટ્ર હત ુાં અને અહીંથી જ દુવનયાના અલર્ગ દેશોમાાં તેની વનિાસ થતી હતી.

5. બાંદર

પ્રાિીન ભારતે વહાણવટાની િળામાાં પારાંર્ગતતા મેળવી હતી. ઈ.સ. પવેૂ 2400 વર્ડ પહલેાના ભારતીય બાંદરોના પરુાવા મળ્યા છે. હડપ્પા સાંસ્કૃવતના લોિોએ લોથલમાાં બાંદર સ્થાપ્યુાં હત ુાં. જ્યાાંથી તેઓ દુવનયાની દૂર દૂરની સાંસ્કૃવતમાાં વહાણવટુાં િરતાાં હતાાં. આ અંર્ગેના પરુાવા પ્રાિીન ભારતીય ઓસનોલોજી અને એન્ન્જવનયકરિંર્ગની મહારત છતી િરે છે.

Page 3: 10 Invent for World Goes Shoking to India

Shail Patel

3. ધારદાર સ્ટીલ

ઉચ્િ ક્વોચલટીનુાં ધારદાર સ્ટીલ દચિણ ભારતમાાં બનાવાત ુાં હોવાના પ્રાિીન પરુાવા િેટલીય વખત મળી ચકુ્યા છે. એ સ્ટીલ બનાવવાની ટેક્નોલોજી બાદમાાં ક્રુવસબલ ટેક્નોલોજી તરીિે ઓળખાઈ. આ પ્રાિીન ભારતીય ટેક્નોલોજીમાાં ગ્લાસ અને િોલસાની વચ્િે રાખીને એ ઓર્ગળવા ના લાર્ગે ત્યાાં સધુી પીર્ગાળવામાાં આવે છે. અને ત્યારે બાદ તેને મનપસાંદ આિાર આપવામાાં આવે છે.

2. શાહી વવવવધ પ્રિારે શાહી બનાવવાની શોધ પ્રાિીન ભારતમાાં થઈ હતી. પ્રાિીન ભારતમાાં િાળી શાહીનો ઉપયોર્ગ લખાણ માટે િરવામાાં આવતો હતો. ટાર, વપિ, બોન્સ િાબડન વર્ગેરેનો ઉપયોર્ગ િરીને શાહી બનાવવામાાં આવતી હતી.

1. ઝીરો શનુ્ય એ વવશ્વને ભારતને સૌથી મોટી અને મહાન ભેટ છે. શનુ્યની ભલે િોઈ કિિંમતના હોય પણ તેના ઉપયોર્ગ વર્ગર અંિ ર્ગચણતનો આટલો વવિાસ જ શક્ય નથી.પ્રાિીન ભારતીય ર્ગચણતશાસ્ત્રી આયડભટ્ટ દાંશાસ પદ્ધદ્ધવતના જનિ ર્ગણાય છે અને તેમની ભિશાળી મેન્યસુ્સ્િપ્ટમાાં શનુ્યનો ઉર્લલખે જોવા મળે છે. શનુ્યને આરબોએ યરુોપમાાં પહોંિતુાં િયુું. ત્યાાંથી દુવનયાના વવિાસે એિ નવી ઉડાણ હાાંસલ િરી.