Upload
akram-youth
View
230
Download
4
Embed Size (px)
DESCRIPTION
"બાળમિત્રો, આપણા જીવનમાં સૌથી વહાલામાં વહાલી વ્યક્તિ હોય તો તે છે ફ્રેન્ડ. ફ્રેન્ડ મળે એટલે આખી દુનિયા મળી ગઈ. પણ આજકાલ તો ફ્રેન્ડ સાથે પણ કેટલા ઝઘડા થાય છે, ખરું ને ? એના માટે આપણને ફરિયાદો રહ્યા જ કરતી હોય છે. રોજ જેની સાથે રમવાનું એની સાથે જ ઝઘડવાનું. આવું કેવી રીતે ચાલે ? તો આવો, આજે આપણે આ અંક વાંચીને સાચા ફ્રેન્ડ કેવા હોય ? સાચી ફ્રેન્ડશિપ કેવી હોય ? સારા ફ્રેન્ડ કેવી રીતે બનાય ? એ સમજીએ અને સારા ફ્રેન્ડ બનવાની શરૂઆત કરીએ. -ડિમ્પલ મહેતા "
Citation preview