બીજાની ભૂલ કાઢવાની કુટેવ | November 2012 | અક્રમ...

Preview:

DESCRIPTION

"બીજાની ભૂલ કાઢવી એ એક મોટામાં મોટી કુટેવ ગણાય છે. પણ આપણા માટે એ એટલું સહજ થઈ ગયું છે કે આપણને ખબર હોવા છતાં આપણે એ ભૂલ કરી બેસતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે આપણા ધાર્યા પ્રમાણે ન થતું હોય ત્યારે. આપણી કોઈ ભૂલ કાઢે એ આપણે જરાય સહન નથી કરી શકતા છતાં બીજાની ભૂલ કાઢવામાં આપણને જરાય ખચકાટ પણ થતો નથી. એ કેટલી અજાયબી છે ! હવે ભૂલ કાઢવાથી સામા પર એની શું અસર થાય છે અને એના પરિણામ કેવા આવે છે એની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે. દ્બતો આવો, આપણે આ સમજણ થકી આ કુટેવમાંથી બચીએ. "

Citation preview

Recommended